Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 54
________________ પ૦ વિષે સન્માર્ગની બુદ્ધિ તે મિથ્યાત્વ. ૩ વીતરાગને પ્રરૂપ્ય જ્ઞાન દર્શન ચારિત્ર મોક્ષમાર્ગ તેને વિષે, ઉન્માર્ગની બુદ્ધિ તે મિથ્યાત્વ. આજના અજીવે જીવ સત્તા કહેતા-પરમાણું પ્રમુખ અજીવને વિષે જીવની બુદ્ધિ તે મિથ્યાત. તથા આકાશ અજીવ છે તેહને અન્ય તીર્થી ઈશ્વરની મૂર્તિ કરી સદહે તથા કેટલાએક અજાણપણે પીતળની મૂર્તિને પ્રભુ કરી માને, પરમેશ્વરી માને. તથા પ્રતિમાને વીતરાગ કરી માને. જેમ કેઈક બાળક સિંહનો આકાર આલેખે દેખી, સિંહ સદહે તેમ મિથ્યાત્વમતી પ્રતિમાને વીતરાગ સદહે. તથા ગાયના પૂછડાને વિષે તેત્રીસ કેડી દેવતા રહે છે જે એવું માને. તે અજીવે છવ સત્તા કહીએ. થાપા જીવે અજીવ સન્ના કહેતાં–પૃથ્વી પ્રમુખ સચિત્ત જીવને વિષે અજીવની બુદ્ધિ તે મિથ્યાત્વ છે ૬ છે અસાધુ સુસાધુસજા કહેતાં અસાધુને વિષે સાધુની બુદ્ધિ તે મિથ્યાત્વ અસાધુ તે પાંચ મહાવ્રત પાલે નહી. કેવલ વેશ માત્ર ધરીને પિતાના ઉદરને પૂર્ણ કરે છે. ૭ સુસાધુ અસાધુ સન્ના કહેતાં સાધુને વિષે અસાધુની બુદ્ધિ તે મિથ્યાત્વ ૮ અમૂતેમૂર સન્ના કહેતાં– રાગદ્વેષ થકી અણ મૂકાણાને વિષે મૂકાણની બુદ્ધિ તે મિથ્યાત્વ. મૂત્તે અમૂત્ત સન્ના કહેતાં-રાગદ્વેષ થકી મૂકાણાને વિષે અણુમૂકાણાની બુદ્ધિ તે મિથ્યાત્વ + ૧૦ છે એ મિથ્યાત્વના ૧૦ ભેદ ઠાણાંગસૂત્રે કહ્યા. હવે મિથ્યાત્વને શું કહીએ. મિથ્યાત્વ સહિત જીવને જો અવગુણ થાય તે કહીએ છીએ. આવશ્યક સૂત્ર પ્રમુખમાંહિ મિથ્યાત્વને સલ્ય કહ્યું જેમ શરીમાંહી સલ્યસાલે, ખાધું પીધું ગુણ ન કરે. તેમ મિથ્યાત મૂક્યા વિના ધર્મ કરણ સફળ ન થાય. સૂત્રઃ-તિવિહે સલ્લ પન્ન, તે * સાવ સાધૂ તે સંસારને વિષે જન્મ જરા મરણના દુઃખ થકી પિતાના પરના આત્માને મૂકાવવાને ઉજમાલ થયા અને મોક્ષ માર્ગ સાધે તેહને અસાધુ સદહે તે મિથ્યાત્વ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102