Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay
View full book text
________________
જહા, માયા સલ્લેણું, ૧ નિયાણુ સલ્લે ર મિચ્છાદાસણ સલ્લે ૩ છે મહાબળ અણગાર માયા સલ્લ આલોવ્યા વિના, સ્ત્રીવેદ બાંધી, મલ્લી કુમારી થયા. તથા ૧૨ મા બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજા તથા વાસુદેવ રાજા નિયાણુ સલ્લને પ્રતાપે ધર્મ કરણ કરી ન શકયા. | ૨ તથા મિથ્યાત્વ શલ્યને પ્રતાપે જમાલી પ્રમુખ નિહવે તથા સાવદ્ય આચાર્યો (સાક્ષી મહાનિશિથ ઉ. ૩) સંસાર વધાર્યો તથા સાતમે ઠાણે કહ્યું જે પંચમ આરામાંહિ અસાધુને પૂજે માને અને સાધુને પૂજે નહિ, માને નહિ. એટલે હેલે નિંદે એવું મિથ્યાત્વ આત્માનું કહ્યું. સત્તહિં ઠાણે હિંગાઢ, દુસમં જાણેજા, તંજ હા, અકાલે વરસે, કાલે નવરસે, અસાધુ પૂજાતિ, સાધુ ને પૂજતિ ગુરૂ જણેહિ, મિચ્છા પડિવન્નો ભણુદુહયા, ઉણે અધિક્ તથા વિપરીત માને. તે મિથ્યાત્વ છે ૧૩ હવે મિથ્યાત્વ સેવ્યાના ફળ તથા મિથ્યાત પ્રરૂયાના ફળ સંસાર વધારે. બધ બીજ દુર્લભ. સાક્ષી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ મા અધ્યયન મધ્યે કહ્યું, જે કુદેવ કુગુરૂ કુધર્મ રૂપ ધર્મ, મિથ્યા દર્શનને વિષે જે રાતા છે. તેણે રંગે કરી રંગાણા છે. એટલે મિથ્યાત્વને વિષે માતા છે. મિથ્યાત્વ સહિત કરણ કરી જે જીવ મરે તેહને આગામીક ભવે બધીજ જિનધર્મનું પામવું ઘણું દુર્લભ. દોહિલું કહ્યું. એવા મરણ સંસારમાંહિ ઘણું કરે.
સૂત્ર-મિચ્છાદંસણુરતા સનિયાણ કહલેસમેગાઢા, ઈયે જે મરંતિ છવા તેસિ પણ દુલહા બોહી લે છે કે બાલ મરણાણિ બહુસે, અકામ મરણણિ ચેવ, બહુયાણિ મરહૂતિ તહેવ રાયા, જિણવયણે જે ન યાણતિ ારા છ તથા સવ ગઈ પખંદે, કાહૂતિ અણું તમે અઠ્ય પુણા, જિન સુણુતિ ધર્મ, સઉણય જેય પમાયંતિ છે ૧. અણુ સપિ બહુવિહ, મિળ દિઠીયા, નર અબુદ્ધિયા, બદ્ધ નિકાય કમ્મા, સુણંતિ ધર્મ નય કરતિ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102