________________
૩૮
ગર્ભાવાસે અરિહંતને તથા શાશ્વતી જિનપડિમાને દેવતાએ વંદના કરી. તે તીર્થંકરની આજ્ઞા નહી. પિતાને છાંદે દેવતાની સ્થિતિ માટે તથા સિદ્ધાંતમાંહિ ભગવંતે ચરિત્રાનુવાદે કહ્યું છે પણ લોકોત્તર ભાર્ગ માંહિ નથી કહ્યું છે
હવે ભાવ અરિહંત વંદનીકને પાઠ લખીયે છીએ. સમણે ભગવંત મહાવીરે મહામાહણે, ઉપનાણુ દેસણ ધરે,.............. ........જાવ૫જજુવાસણિજજે. ઉપાસક દશાંગના ૭ મા અધ્યયન મધ્યે મહાવીર દેવને ભાવ મહા ગેપ કહ્યા, તથા ભાવ સાર્થવાહ કહ્યા તથા ભાવ નિજામી કહ્યા, ભાવ અરિહંત વંદનીક કહ્યા છે. તથા નમોહૂર્ણ, અરિહંતાણું, ભગવંતાણું, જાવ સંપત્તાણું –એને અર્થ–મોળુણું કહેતા નમસ્કાર હાજે, અરિહંતાણું કહેતા અરિહંતને, તે અરિહંત ચાર છે. નામ અરિહંત ૧ સ્થાપના અરિહંત ૨ દ્રવ્ય અરિહંત ૩ ભાવ અરિહંત ૪ ત્યાં ભાવ અરિહંતને નમસ્કાર કરવા માટે ભગવંતાણું પ્રમુખ ગુણવાચી પદ કહ્યા છે. એટલે નથણને ગુણે કરી સહિત ભાવ અરિહંતને નમસ્કાર કીધે. તથા રાયપાસેણે નિવૃત્તિ માંહિ પણ એમજ અર્થ કર્યો છે. તથા આવશ્યક સૂત્રની વૃત્તિ માંહિ પણ એમજ અર્થ કીધે છે. વળી વૃત્તિકારે કહ્યું છે. ત્રણે કાળના દ્રવ્ય અરિહંતને લોકના પૂર્વ આચાર્યો વંદના માની છે તો એ વચન મેળે સ્થાપના અરિહંત તથા દ્રવ્ય અરિહંત વંદનીક તે લેકના પૂર્વાચાર્યને મતે, પણ તીર્થંકર ગણધરના ભાષ્ય સૂત્રને મત નહી. તથા નિયંતિની ગાથા માંહિ પણ ભાવ અરિહંતને જ નમસ્કાર ફલાવ્યો છે, તે માટે કેવળજ્ઞાની ૩૪ અતિશય સહિત, ૩૫ વચનાતિશયે કરી બિરાજમાન એવા ભાવ અરિહંતને વંદનીક માને, સહે. તેહને સમતિ જાણવું. જેમ ગેરાલાએ પિતાનું માન મૂકી, પિતાના સંઘ મળે કહ્યું જે શમણુ ભગવંત મહાવીર અરિહંત જિનકેવલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com