________________
૪૪
છે. પણ સિદ્ધાંતના જાણ હેય તે અસાધુને સાધુ કહે નહિ. સાધુને જ સાધુ કહે. નિર્ગુણ સાધુને સાધુ ન કહિએ. તો પ્રતિમાને તીર્થકર શ્રી પાર્શ્વનાથ, મહાવીર ઝાર્થી કેમ કહિએ? બહવે અમે અસહુ એ વૃતિ સાહુણે, ન લવે અસાહુ સાહુત્તિ, સાહુ સાહુત્તિ આવે છે ૧ | નાણ દંસણ સંપન્ન, સંજમેય તવે યં, એવં ગુણ સમા ઉત્ત, સંજયં સાહુ માલવે છે ૨ દશવૈકાલિકના ભાષા અધ્યયન મળે એહવા અધિકારને મેળે સાધુના ગુણ રહિત થકા પિતાના વડેરાનાં નામ ધરાવી, શિષ્ય પ્રશિષ્યની પરંપરાને, પ્રતિબંધે પ્રવર્તે. તે સાધુ કેમ કહેવાય ? માટે સાધુને ગુણે કરી સાધુ કહ્યા. અને ગુણ રહિત થયા તે વારે અસાધુ કહ્યા. તે માટે ગુણવંતની પરંપરા પ્રમાણ જણાય છે, પણ પોતપોતાના વડેરાનું નામ ધરાવ્યાની પરંપરા પ્રમાણ દીસતી નથી મહાવીરદેવને હાથ દીક્ષિત શિષ્ય જમાલી અણગાર તથા ગોસાલો ગુણવંત, ગુણ હતા તે વારે સાધુ કહ્યા તથા સંભોગી કહ્યા તથા વંદનીક હતા, અને ગુણરહિત થયા તે વારે અવંદનીક થયા. તથા તેમનાથના શિષ્ય થાવગ્યા પુત્ર અણગાર તેહના શિષ્ય શુકદેવ સાધુ, તેહના શિષ્ય શેલક રાજઋષિ, ગુણવંત હતા તે વારે સુસાધુ કહ્યા અને ગુણ રહિત થયા તે વારે પાસત્થા કુશીલીયાદિ કહ્યા. વળી ગુણવંત ઉગ્ર વિહારી થયા તે વારે સાધુની પરંપરા માંહિ કહ્યા. જે શિષ્ય પ્રશિષ્યની પરંપરા પ્રમાણુ હોય તો એને પાસત્કાદિકપણું કેમ કહે. તથા ચતુર્વિધ સંઘને અવંદનીક કેમ કહે તથા ગર્ગાચાર્યો પોતાના શિષ્ય અવનીત જાણું તન્યા. તથા જમાલીના ગુણવંત શિષ્ય જમાલીને ગુણરહિત ગુરૂ જાણીને તન્યા. ૩ છે છે ૧૦ છે તથા કઈ કહેશે જે એહવા ગુરૂ છે તે તે ગુરવાદિક મળે ગુણ નથી તો તેહને અવગુણ થાશે, તમે તેની નિંદા શાની કરો છો? ઇતિ નિંદા પ્રશ્ન –તેનો ઉત્તરઃ-સસમયે જિનમત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com