Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 47
________________ ૪૩ વળી બીજા અંગ મધ્યે ભગવંતે કહ્યું કે -જેમ સછિદ્ર નાવા પોતે તરે નહિ, તે વારે માલ મિલકત સહિત બેસનારને તારે નહિ. તેમ અસાધુ તરવા તારવા અસમર્થ. જહા આસાવણુનાવિ જાઈ દુરહિયા, ઇચ્છઈ પારમાગતુ અંતરાય વિસીયઈ છે ? તુ સમણું એને મિચ્છદિલ્ફિ અટ્ટારીયા, સોયં કસિણ ભાવન્ના, આગંતારે મહુભ છે ૨છે તથા ભગવતી અંગ મધ્યે ભગવતે કહ્યું કે -મૂળ ગુણ પંચ મહાવ્રત સુદ્ધાં પાળે નહિ, અને સાધુનો વેશ રાખે, માથે લોચ કરાવે, અણુવાણે પગે ચાલે તે અસંવુડ અણગાર ઘણાં કર્મ બાંધી સંસાર માંહિ પરિભ્રમણ કરે. છે છેઃછે અસંવુડેણું ભતે અણગારે કિં સિઝઈ, બુજઝઈ મુરચઇ, પરિનિવાઈ સબ્ધ દુકખાણુમંત કરેઇ. ગાયમા ને ઈણિકે સમડે છે એમ સિદ્ધાંત માંહિ ઘણા અધિકાર છે. હવે સિદ્ધાંતમાંહિ સાધુના જે ગુણ કહ્યા છે. તેણે ગુણે કરી જ્યાં સુધી સહિત છે, જ્યાં સુધી સાધુનો આચાર પાળે છે. જ્યાં સુધી વીતરાગની આજ્ઞા આરાધે છે, ત્યાં સુધી સાધુ સહવા. અને ગુણ રહિત થયા તે વારે તે સાધુ સદણવા નહિ | ૩ | સાક્ષી દશ વૈકાલિક સૂત્ર મળે. ભગવંતે સાધુના ૧૮ ગુણ કહ્યા. પાંચ મહાવ્રત, છઠું રાત્રિભોજન વિરમણવ્રત, ૬ છકાયના જીવની જયણા ૧૨ તથા સદોષ આહાર ઉપાસરે વસ્ત્ર પાત્ર વજે અને નિર્દોષ ભગવે ૧૬ તથા દેસ સ્નાન-સર્વ સ્નાન વજે ૧૭ તથા શરીરની તથા ઉપગરણની શોભા વજે છે ૧૮ છે એ અઢાર ગુણે કરી સહિત હોય ત્યાં સુધી તે સાધુ કહ્યા. તથા એ અઢાર ગુણ માંહિ સત્તર ગુણ પાળે છે અને અને એક ગુણ પાળતો નથી તે તે નિર્ચન્ય પણું થકી ભ્રષ્ટ કહ્યું. તીર્થંકરદેવે છે છેઃ વળી લોકમાંહિ સાધુ થકી અસાધુ ઘણું છે. તેને લોકસાધુ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102