________________
૧૪.
જિન કહીએ. અવધિ માટે જિન શબ્દના એટલા અર્થ કહ્યા છે. યદુકતા વિતરાગે જનાદેવઃ ૧
જિન સામાન્ય કેવળી | ૨ | જિન કંદર્પ વસતિ છે ૪ છે ૧ ઈત્યાદિક મળે કંદર્પ દેવનું મંદિર તથા કામદેવનું મંદિર દ્રૌપદીને પરણવાના અવસરને અનુમાને જાણીએ છીએ. વરની વાંચ્છા છે માટે એ જિન પડિમા તીર્થંકરની નહિ. જે ભણે ઘરેથી પડિમા ઘડાવી માંડે ત્યાંથી નીપજે અને નીપજ્યા પછી પ્રતિષ્ઠા કરે ત્યાં સુધી પણ છ કાયનો આરંભ ચાલ્યા જાય. તે તીર્થકરની ડિમા કેમ મનાય? ૬ વળી કેટલાક બોલ્યા જે, એ પૂર્વોક્ત ૬ જવાબે કરી એ દ્રૌપદીએ કંદર્પદેવની પડિમા પૂછ કહી તે સત્ય, પણ સૂત્રમધ્યે કંદર્પ દેવનું ચિન્હ કહ્યું હોય તે કહે. જેથી જાણીએ. કે એ કંદર્પદેવની જ પડિમા. ચિન્હ વિના કેમ જાણએ કે એ દેવતાની જ પડિમા? ઈતિ ચિન્હ પ્રમ--
ઉત્તર-સૂત્ર ઉવવાઈ મધ્યે, પૂર્ણભદ્ર ચિત્યને અધિકાર, યક્ષનું વર્ણન કર્યું છે તે લખીએ છીએ.
ણએ સત્યતે સજણસંઘટેસ પડાગે પડાગાઈપડાગામંડિએ સલેમથે લોમમય પ્રમાર્જન યુક્ત ઇતિ ઉવવાઈ વૃતૌ છે૩. ૧૨ છે ત્યાં ઉવવાઈ ઉપાંગે કહ્યું, કે તે યક્ષ કેવો છે? સલમહત્ય કહેતાં મહસ્ત પુંજણ, મોરપીંછી, તેણે કરી સહિત એટલે પૂર્ણ ભદ્ર યક્ષની ડિમાને મોરપીંછીની પંજરું છે. તે મોર પીંછીની પંજણીએ, જે કઈ તેહના સેવક પૂજાના કરનારા હોય તે, તે મોર પીંછીની પુંજ લઈ પ્રતિમાને પૂજે. પૂંછને પછી પૂજા કરે. તેમ અહીંયા પણ દ્રૌપદીએ આ એપણામ કરે (૨) તા વંદઈ ણમંસઈ (૨) ત્તા; મહત્થગ પરામુસઈ એટલે અહીંયા દ્રૌપદીએ પણ મોર પીંછીની પુંજણીએ પૂજ્યા પછી પ્રતિમાની અર્ચા કરી તે માટે તે ઉવવાઈ ઉપાંગને મેળે એ દ્રૌપદીની પડિમા તે દેવતાની પડિમા; પણ તીર્થંકરની પમિા નહિ. ૭ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com