Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay
View full book text
________________
નોત્થણું એ છળ શબ્દ માટે ભૂલ્યા. પ્રતિમા આગળ દેવતાએ તથા દ્રૌપદીએ નમણૂણું જાવ સંપત્તાણું કહ્યું તેથી કાંઈ સિદ્ધને નથી કીધું. તે ભણી વિમાનના અધિપતિ, પદાભિષેક પછી
એકવાર કરે તે દેવતા, ભવ્ય ૧ અભવ્ય ૨ સમિતિદષ્ટિ ૩ મિથ્યાત્વ દષ્ટિ. ૪ સુલભ બેહી. ૫ દુર્લભ બેહી. ૬ આરાધક, ૭ વિરાધક. ૮ પરિત સંસારી. ૯ અનંત સંસારી. ૧૦ ચરિમ. ૧૧ અચરિમ. ૧૨ એ બાર જાતિનાં વિમાનાધિપતિ હોય. જે ભણ આ ૧૨ બેલના નમોત્થણું સુરિયા હોય તે ભણે. એ કુળ પરંપરા સ્થિતિ બંધ માટે કરે, એ સંજ્ઞા માત્ર, ધના અણગારાદિક તથા આણંદાદિક શ્રાવકે નમસ્કુણું અરિહંત સિદ્ધને કીધા છે, તેમ દેવતા કૌપદીનાં ન જાણવા. એ છલ શબ્દ માટે ભૂલવું નહિ ૬ છે તથા શબદ એક અને અર્થમાંહિ ફેર ઘણો. એક કર્મ નિજાનો હેતુ અને એક બંધનો હેતુ, જેમ શંખશ્રમણોપાસકે પિસે કર્યો કહ્યો છે. ભગવતી શતક. ૧૨ ઉદેશે ૧ જેણેવ પસહસાલાએ તેણેવ ઉવાગચ્છઈ (૨) તા. પિસહસાલ અણુવિસ્ફઈ (૨) તા. પિસહસાલં પજઈ (૨) તા. ઉચ્ચાર પાસવણ ભૂમિએ પડિ લેહે (૨) તા. (૨) દભ સંથારગ સંથર (ર) તા. (૨) દભ સંથારગંદુરહઈ (૨) તા, પસહસાલાએ પોસહિએ બંભયારીઓ, ઉમૂકમણિ સુવણે, વવગય માલાવણગાવિલેણે, નિખિત્ત સત્ય મૂસલે, એગે અબીએ દભ સંથારો ઉવગએ, પખિયું પિસહ, પડિજાગરમાણે વિહરતિ, એ શંખ શ્રાવકને અધિકારહવે ભરત રાજાને અધિકારે, જંબુકીપ પતિએ –તતેણે સે ભરહેરાયા, અભિસેખાઉ હથિરણુઓ, પરચોરૂહૂતિ (૨) જેણેવ પિસહસાલા, તેણેવ ઉવાગ૭ઈ (૨) તા. પસહસાલું અણુપસઈ (૨) તા. પિસહસાવં ૫મજજઈ (૨) દક્ષ સંથારગ સંચરઈ (૨) તા, દમસંથારાં દુરૂદેઈ (૨) તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102