Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay
View full book text
________________
જીવ મળે અભવ્ય કૃષ્ણપક્ષી મિથ્યાત્વીએ અનંતીવાર નમેલ્થનું કીધા. નમો©ણું કીધે સમકિત ઠરે નહિં. જેમ પદ્યોત્તર રાજા પ્રમુખે અઠમ કીધા પણ છ કાયના આરંભ કીધા તેમ તાલીએ છઠ આંબિલ પ્રમુખ કીધાં છે. આગલ પાછલ છ કાયના આરંભ કીધા. તેમ દ્રૌપદી આરંભીએ નમસ્થણું કીધું કબુલ નહિ. જેમ મિથ્યાત્વી અઠમ છઠ આંબેલ આદિક તપ કરે, પણ જિનમતમાંહિ ન ગણાય. જેમ દેવતામાંહિ મિથ્યાત્વીએ પણ નત્થણું કીધાં પણ જિનમતમાંહિ ન ગણાય. તથા સર્વ અભવ્ય, સર્વ મિથ્યાત્વીએ મનુષ્યમાંહી અનંતીવાર નમભુણાદિ સિદ્ધાંત ભણ્યા માટે સમક્તિ દષ્ટિ ન થયા. કોઈ મિથ્યાત્વી ૭૨ કલા તથા ૬૪ કલા મધ્યે નમેન્થણું ભણે તો પછી આતિ ઉપજે, નથણું ભણ્યું તેને કાંઈ સૂત્ર થઈ ન પરગણ્યું. તેમ દ્રૌપદીને સૂત્ર થઈ પરગણ્યું નહિ. અને દ્રૌપદીનું નમોત્થણું વાચનાંતરને પાઠે છે. શ્રી ભરૂચના ભંડાર મળે તાડપત્રની પ્રતિ ૭૦૦ વરસની છે તે મળે એટલો પાઠ છે જિણ પડિમાણું અણું કરેઈ (૨) ના, જેણે અંતે ઉરે; તેણેવ ઉવાગચ્છઇ (૨) તા. પણ નવી પ્રતિ, વાચનાંતરને પાઠ લખે છે, પણ અસલી જુની પ્રતિ મળે નથી. તે માટે નમેભુર્ણને નિરધાર નહિ. અને જે કીધું તે અનંતવાર, મિથ્યાત્વ પણુમાંહિ કીધું. સમકિતદિઠી દેવ તે પ્રતિમા આગળ નમોઘુર્ણ માંહી “ અરિહંત સિહના ગુણ કીર્તનને તે મિથ્યાત્વી લાભ ન જાણે (ઉ. ૬) જાણે તે મિથ્યાત્વ લાગે. અને મિથ્યાત્વી નથુણું કરે તેથી કાંઈ તેને સમતિ ન આવ્યું. જે નમેલ્વણું કીધે સમક્તિ આવે તો અભવ્ય અનંતીવાર કીધું. તે કાંઈ ભવ્ય ન થયા. સમક્તિ તે સમક્તિને રસ હોય. તે માટે દ્રૌપદીએ જે નત્થણું કીધું તો સમતિના રસ વિના કીધું. પરમાર્થ શૂન્ય મૂલગી, તે વેળા સમિતિ દષ્ટિણી નહી. પરણ્યા પછી સમકિત પામ્યાની ના પણ ન કહેવાય. દીક્ષા પામી. પાંચમે દેવલોક પહોંચી તથા સંગમ દેવતા અભવ્ય. આવશ્યક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102