Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 32
________________ ૨૮ પિ, સંવરનુષ્ઠાન પુવકેવભવતિત ઉપાયે પેયભાવ દર્શનાથ અભયકુમાર મંત્રી, શ્રી વિજયરાજે ધમિલાદિનામિવ અત એવ પરમ જાગરૂક પુણ્ય પ્રકૃતિકાઃ સંક૯૫ મા2ણસી સાધવિષિત સુર સાધમિદ્ધિનિશ્ચય જાનાનાજિન ચકાતે:તિસાને, દયિન: કષ્ટાનુષ્ઠાન કેન્દ્રમાદે. એ વૃત્તિને આશય, એ કે ચક્રવૃત્તિઓ પિષો કર્યો. તે દેવતાને સાધવાને. વ્રત વિશેષ અભિગ્રહ પણ અગિઆરમું વ્રત નહિ એ સંસારિક કાર્ય કર્યું. તેમ સુરિયાભાદિ દેવતા તથા દ્રૌપદીએ નમેભૂરું કર્યું તો સંસાર સાધક સ્તુતિ પણ કેસર સ્તુતિ નહિ, (૭) નથુરું કર્યું માટે સમકિતદષ્ટિ એમ ન જાણવું. સાક્ષી શ્રી જીવા ભિગમ સૂત્રે. વિજય નામા દેવે પ્રતિભા પૂછ છે, નત્થણું પણ કર્યું છે. અને સૂર્યાભે પણ પ્રતિમા પૂછ નમણું કર્યું છે અને વિજય દેવને સમદિઠ્ઠી તથા ભવસિદ્ધિ ન કહ્યો. સૂર્યાભને ભવસિદ્ધિ કહ્યો. સૂર્યાભે પ્રતિમા પૂછ નમોત્થણું કીધું તેમ વિજયદેવે પૂજી નમણૂણું કીધું. એક ભવ્ય થયો એક ન થયા. તે દેવતા પ્રતિભા પૂજે નમેન્યૂણું કીધે સમકતદષ્ટિ હોય તો બીજાને સમકતદષ્ટિ કહ્યા જોઈએ. અને બારમા દેવલોક ઉપરાંત પ્રતિમા જાણું નથી તે નમોત્થણું ક્યાંથી કરે તો તે સમકત દષ્ટિ કયે પ્રકારે છે? (૮) વળી વિશેષે દ્રૌપદીનાં નથણું આશ્રી જવાબ લખીએ છીએદ્રૌપદીએ નમોત્થણું સમક્તિના રસ વિના કીધું તે કઈ રીતે ? પૂર્વે સમતિ દષ્ટિ વિના કઈ મિથ્યાત્વીએ નમોણે કીધું છે ? ઉત્તર–ભગવતી શતક ૧૨ મે ઉદેશે અનંતખુત્તાને આલાવે. સર્વ જીવ ભવ પત્યાદિ દેવ, જાવ નવગ્રીક સુધી દેવપણે ઉપજ્યા. ૧૨ દેવલોક સુધી જિન પડિમા છે. ત્યાં વિમાનના અધિષ્ઠાયક ઉપજતી વેળા સર્વ પ્રતિમાદિ પૂજે. નમોળુણું પણ કરે. તે સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102