Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 17
________________ પૂછ તે તીર્થકરની પડિમા જણાતી નથી. વિવેક હેય તે વિચારજે. ૫ ૫ એટલે ૫ જવાબે કરી તીર્થકરની પ્રતિમા નહિ પણ કામદેવની પ્રતિમા છે. હવે સૂત્ર પાઠે દેવતાની પ્રતિમા કરે છે તે લખીએ છીએ. તથા ઠાણગે તએ જિણું પન્ના, અવધિજ્ઞાની ૧ મનપર્યાવજ્ઞાની ૨ કેવળજ્ઞાની ૩ એ ત્રણને જિન કહીએ. કેવળજ્ઞાની અને મનપર્યાવજ્ઞાનીની તે એ પડિમા નહિ. જે ભણું એ ૨ જિન નીરારંભી, છ કાયને આરંભે ભક્તિ પૂજા માને નહિ. પ્રરૂપે પણ નહિ. અનુમોદે પણ નહી. ઘણું શ્રાવક શ્રાવિકાએ તીર્થંકરને વાંદ્યા, પણ ફૂલની માલા ઘાલી નહિ. દીપાદિક ન કીધા તો જાણીએ છીએ જે જિન પડિમા કહી તો જિન શબ્દ અવધિજ્ઞાનીને કહીએ. વિર્ભાગજ્ઞાનીને પણ અવધિ કહીએ. યથા મિથ્યાત્વી દેવતા ઉહિણ આ એમાણે અરણિકાદિ પ્રમુખને અધિકારે તથા અવધિવિભગનું દર્શન પણ, અવધિ દર્શન, તે માટે અવધિવિર્ભાગજ્ઞાનીમાંહે સર્વ ૪ જાતિના દેવને જિન કહીએ. તે જિન સંબંધી તે અંગીકાર કીધા તે માટે, જિન પમિા સંબંધી વાચી નામ-જેમ દેવદત્તનું ઘર એ જિન સંબંધી નામ જાણવું. પણ દેવદત્તની મૂર્તિ, એમ જ સમજવું, તે એ મૂર્તિ આકાર છે. કેઈ દેવતાની પડિમા તે જિનપડિમા. તે જિન તો છ કાયના આરંભી અનિરારંભી પૂજા, ભક્તિ, માને. નાગભૂત યક્ષાદિકની પૂજા પ્રત્યક્ષ આરંભાદિક હોય છે. તે માટે જિન શબ્દ અવધિ વિભાગજ્ઞાની કઈ દેવવિશેષ તેણે માની તે પણ પોતાની કીધી. તે માટે તેમની પડિમા તે જિન પડિમા. પણ તીર્થકરની નહિ. જે તીર્થંકરની પડિમા, તે એવડે છે કાયને આરંભ કેમ? પ્રશ્ન વ્યાકરણ મળે તે દયા તે પૂજા કહી છે. યથા પૂજા જનો ઇતિ વચનાત છે પૂજા યજ્ઞ તે જોતાં એ તીર્થંકરની પ્રતિમા નહિ. એ તે સૂત્રની સાખે. જે જિન શબ્દ ૩ બેલે પ્રવર્તે. તે મધ્યે અવધિજ્ઞાની પણ આપ્યા. તે માટે સૂત્ર સાખે. દેવદત્તને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102