Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 24
________________ ૨૦ પણ સમકિત-દિક્ષા પામતા દીસે છે. દ્રોપદીની પેરે. તથા કૃષ્ણદિકની પેરે. ઈતિ પ્રશ્નઃ ઉત્તર–નિયાણું તે ૯ મું દસમું નથી. નિદાન ભોગવ્યા વિના સમકિત ન આવે; તે પણ સત્ય. ભગવ્યા પછી, જે સમકિત ન આવે અને આવે તેને એ ભેદ, પન્નવણું પદ ૨૩ મા મળે ઉત્કૃષ્ટ મિથ્યાત્વના બંધની સ્થિતિ ૭૦ કેડા કેડી સાગરની અને સંસી જઘન્ય સ્થિતિ અનંત કેડા કોડી સાગરની, મિથ્યાત્વ ન વાધે તો, અનંત કેડા કેડી સાગર વચમાં રહી. તેમ સ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વને રસે ઉત્કૃષ્ટી ૭૦ કેડા કેડી સાગરની સ્થિતિ બાંધે. તે ૩૦ મહા મેહનીના સ્થાનક કહ્યાં. તે ઉત્કૃષ્ટ રસે ઉત્કૃષ્ટિ સ્થિતિ. મે ૧ | મધ્યમ રસે મધ્યમ સ્થિતિ છે ૨ | જઘન્ય રસે જધન્ય સ્થિતિ બાંધે છે ૩ છે તે ભવને વિષે સમકિતાદિક, ૩ વાનાં ન પામે તે ઉત્કૃષ્ટ રસને ધણ, જઘન્ય રસને ધણું, સમકિતાદિ ૩ યથાયોગ્ય પામે. ભજનો તે માટે. દ્રૌપદીને ઉત્કૃષ્ટિ સ્થિતિ નહિ. તે માટે દ્રૌપદીને ભવે દીક્ષા પામી. જે ભણું ૩૦ મોહનીના સ્થાનક સેવતાં સહુ મહા મોહની જ બાંધે. કોઈ જધન્ય મધ્યમ સ્થિતિ પણ બાંધે. પણ પાઠ મળે તે મહામહ કહ્યું તે ઉત્કૃષ્ટ રસ આશ્રી. તેમ દશાશ્રુતસ્કંધ મથે કહ્યું, તે પણ ઉત્કૃષ્ટ રસની સ્થિતિ આશ્રી. વાસુદેવ પ્રમુખ જ મધ્યમની સ્થિતિ માટે સમકિત પામ્યા. દ્રૌપદી પણ તેમ જ એટલે નિદાન ભોગવ્યા પછી સમકિતાદિ ૩ વાના પામે. પણ નિદાન ભોગવ્યાના કાલ પહેલાં, જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટિ સ્થિતિ વાળાને કઈ સમકિતાદિકન પામે. એ ચાલણે કીધી. તેને પ્રત્યુત્તર દ્રૌપદી સમકિતદષ્ટિણી નહિં. તે ઉપર ચાલણા સહિત ૮ બોલ કહ્યા. ૮ છે વળી કોઈ પૂછે જે દ્રૌપદીએ નારદ આવ્યો તે વારે નારદ અસંજતીને અસંયતિ કહ્યો, આદર ન દીધો. તે વેળા સમકિતદષ્ટિણી કહીએ ? ઇતિ પ્રશ્ન:Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102