________________
૨૨
ઉદેરી હણવાના પચ્ચખાણ હોય. વિવાહને કાજે તે ઘણું માંસ કેળવ્યા. એજ અધ્યયનમાં કહ્યું છે. ડાહ્યા હોય તે વિચારી જોજો. ૧૦ છે અત્ર પંચાયવરૂપ હેતુ કારણ મહા પ્રતિમા પૂજાના અવસરે દ્રૌપદી મિથ્યા દષ્ટિણી. ઈતિ પ્રતિજ્ઞા પક્ષ છે ૧ પૂર્વકૃત નિદાન ઉદય બલવાન ઇતિ હેતુ છે. ૨કુમારાવસ્થાએ વાસુદેવ વત, ઇતિ દષ્ટાંત છે ૩. ષય મળે ધર્મબુદ્ધિ વિના મિથ્યાત્વ ભવતિ ઇતિ કારણું. એ પંચાયવહેતુ કારણે કરી, દ્રૌપદી પ્રતિમા પૂજવાની વેળાએ મિથ્યાદષ્ટિ જાણવી. ઈતિ બીજા પ્રશ્નને જવાબ કહ્યો. મેં ૧૦ હવે ત્રીજા પ્રશ્ન એમ કહ્યું હતું જે સમકિત ન હોય તે નમોળુણું કેમ કહે ? નમણે કહ્યું માટે સમકિતદષ્ટિ હતી. કેટલાએક એમ કહે છે તેનો પ્રત્યુત્તર સાંભળો.
જુની પ્રતિ મણે નમેન્થર્ણનો પાઠ નથી. પાઠ એટલે જ છેજિનપડિમાણું અગ્રણું કોઈ જુની પ્રતિ મળે તો એટલે જ પાઠ છે, તેણે કરી જાણીએ છીએ જે નમેલ્વણું કહ્યું નથી ને નથુર્ણને પ્રસ્તાવ પણ નથી દેખાતે, એવં જહા સુરિયા જિણ પડિમાઓ અચે, તહેવ ભાણિયવંજાવ પૂર્વ ડહુઈ વામજાણુ અચેઈ, દાહિણું જાણું, ધરણિ તલંસિ નિહતિખુત્તો મુઠ્ઠાણું ધરણિતલંસિ, ઈસિ પગૂણમાં કરયલ જાવત્તિકઢ, વંદઈ નમસઈ એટલો પાઠાંતરનો પાઠ ભાસે છે. પછી કણે કે સૂરિયાભના અલાવાથી મૂરિયાભને ભળાવી માટે પાઠાંતર પાઠ ભળે આટલો પાઠ પ્રક્ષેપો ભાસે છે. જેમ તેમ પ્રતિમા ઠરાવવા માટે, પણ અવસર જોયા વિના જહા સૂર્યાભને પાઠ, નમણૂણું કાંઈ અહિયા ન જાણુએ, યથા જહા સૂર્યાભો પાઠ કહ્યો. અને સૂર્યાભે તે ૩૧ બેલ પૂજ્યા. તે કહે છે -જિન પ્રતિમા પૂછ ૧ બારસાખ પૂછ્યું રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com