Book Title: Dropadini Charcha
Author(s): Jivanlal Sanghvi
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ મૂળ પાઠમાંહિ તે સૂર્યાભને ભળાવી નહિં એ વિચારવાનું સ્થળ. અને વાચનાંતરે તો સુર્યાભને ભળાવી. સુરિયાભ તો અનંતા અભવ્ય કૃષ્ણપક્ષી મિથ્યાત્વીપણે સર્વ જીવ સૂર્યાભ અનંતીવાર થયા. સમકિતદષ્ટિપણે થયા. તેણે તે ઉપજતી વેળા જિનપડિમા પૂછ, તે સર્વની કુળરીતિ. સમકિતદષ્ટિ મિથ્યાદષ્ટિની. કાંઈ વિગતાવિગત કહી નહિ. સુરિયાભની ઉપમા દેવાનું શું કારણ ? એ દેવતા સહુ સમકિતદષ્ટિ નહી. જે ઉપમા દેવી હતી તો ઋષભદેવથી માંડીને મહાવીર સુધી સમકિતદષ્ટિ મનુષ્ય, શ્રાવક શ્રાવિકા મનુષ્ય, અસંખ્યાતા થયા, તેમાંના કેઈએ પૂછ હેત તો તેની ઉપમા દેત. જેમ સિદ્ધાર્થ, તથા ત્રીશલાદેવી પ્રમુખ. શ્રાવક શ્રાવિકા તથા ઉદાઈ રાજા અને સુબાહુકુમારના પોસાને જેમ શંખ, કામદેવ તથા આણંદની ઉપમા આપી તેમ અહિં ઉપમા દીધી નહીં. આથી દ્રૌપદી સમકિતદષ્ટિ હતી, એવી પ્રતિત નથી આવતી. છે ૬ છે તથા વલી જે પૂર્વ કૃત સંસારના ભોગની અર્થી, ભેગનિયાણાની, પાંચ વરની ભાગનારી. તેણુએ પરણતી વેળા પૂછ. તેમ બીજી કોઈ ભોગનિયાણની કરનારી તથા નિયાણુની અણુ કરણહારી અને પરણુતી વેળા તેણુએ પૂછ એવી કોઈ દ્રૌપદી સરખી સૂત્રમાંહિ બતાવી નહિ, કે જેથી વિશ્વાસ ઉપજે જે એ નિદાન અનુદય થકી. એટલે એ ૭ બેલે કરી, દ્રૌપદી પૂજાની વેળાએ સમકિતદષ્ટિણી નહી પાછા અત્ર એમ કહ્યું જેનિદાન ભેગવ્યા, ઉદય આવ્યા વિના સમકિત ન પામે. તો દશાશ્રુતસ્કંધ મધ્યે કહ્યું કે પ્રથમના ૪ નિદાન મનુષ્યનાં ભેગ સંબધી. તે ભગવ્યા પછી પણ તે ભવ મળે સમતિ ન આવે. ધર્મ સાંભળવા જ અયોગ્ય. અને નિદાન ભેગવીને દક્ષિણગામી નારકી મળે ઉપજે. આગળ દુર્લભાધી હેય. એમ કહ્યું તે તે મલ્યું નહી. કારણકે દ્રૌપદી તે ભવમધ્યે દીક્ષા પામી. કૃણ પ્રમુખ અનેરૂં કોઈ ૧૦ મું. નિયાણું દિસે છે. તેણે ભોગવ્યા વિના, અને ભગવ્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102