________________
ભગવતી સૂત્રે સતક ૧૨ મે ઉદેશે ૬ ૮ નવ નામ કહ્યાં છે. તે મળે મગર ૧ મછર ૨ નક્ર ૩ ગ્રાહ ૪ દિલી ઈત્યાદિક જલચર જીવને નામે નામ છે. પણ અહિં જલ કેમ કહીએ ? તે માટે શબ્દ એક પણ અર્થ ઘણા. સર્વ જીવ ગામ શબ્દ આવે. ત્યાં માંસ કહે, તે મૃષાવાદ લાગે. અર્થને અનર્થ થાય. પણ અવસર પ્રસ્તાવ દેખી અર્થ કરે તો દેષ ન લાગે. તે માટે કેટલાક છલ શબ્દમાં ભૂલ્યા. ગાથા ના જિણ વચણે નકસલા, જિણવયણું પરમત્યય ન જાણુતિ, સદલેણ છલિયા, ભાસંતિતે અલિય વણાઈ છે ૧ ઇતિ જિણ કહેતાં શ્રી વીતરાગનાં વ૦ વચનને વિષેનવ નહી, કુછ કુશલ ડાહ્યા, જિ. વીતરાગનાં વચનનાં, ૫૦ પરમાર્થ નયે, નવ ન જાણે, સ૦ શબ્દ છળ છે જિન પડિયા રૂપ તે છલ શબ્દ તેણે કરી છે. છેલ્યા ભડક્યા, તેણે કરી ભાવ કહે છે, અજાણપણે, મિથ્યાત્વ મેહનીને વશ કરી, અ૦ અલીક મૃષા વચનને, જિણ પડિમા શબ્દ તીર્થંકરની પાડમા છે ઇતિ છે એહવા મૃષાવાદ બેલે છે. જે જિન વચનને વિષે અજાણુ પુરુષ છે તે. હવે જે જાણ પુરૂષ છે તે શો અર્થ કરે છે? તે લખીએ છીએ.
જિન એહવું જે નામ છે તે છે ૧૪ પ્રકારે જિન નામ કહી બેલાવે છે તે સંક્ષેપમાં લખીએ છીએ કે શ્રી તીર્થકરને જિન કહીએ છે ૧ | શ્રી સામાન્ય કેવલીને જિન કહીએ | ૨ | અવધજ્ઞાનીને જિન કહિએ છે ૩ મનપર્યવ જ્ઞાનીને જિન કહિએ છે ૪ બારમા છવસ્થાનકના ધરણહાર સાધુને જિન કહીયે. જે ૫ છે ચૌદ પૂર્વધરને જિન કહીએ છે ૬ | દશ પૂર્વધરને જિન કહીયે છે ૧૧મા છવઠાણાના ધરણહાર સાધુને જિન કહીએ. | ૮ | આગલી ચઉવીસી આવતીને જિન કહીયે છે ૯ જિન નામે દ્વીપ છે તેહને જિન કહીએ છે ૧૦ | જિન નામે સમુદ્ર છે તેને જિન કહીએ ૧૧ કંદર્પને જિન કહીએ રે ૧૨ છે નારાયણજીને જિન કહીએ છે ૧૩ . બૌદ્ધને જિન કહીએ છે ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com