________________
એ ચૌદ મળે કંદપને જિન કહીએ એમ કહ્યું તે કયા ગ્રંથની સાક્ષી કહીએ, તે લખીએ છીએ. | હેમી અનેકાર્થી (હે. નામમાલા હેમાચાર્ય કૃત ઉ. ૪) મણે કહ્યું છે. વિતરાગે જિનો ચેવ નારાયણે જિનસ્તવા છે કંદપોચ જિનેસ્યાત જિનસામાન્ય કેવળી છે ૧ છે અર્થ વિ.
અરિહંત સકળ કર્મ કષાય મેહ પરિસહ ૨૨ જીતે, તે માટે જિન છે ૧છે વાસુદેવ તરતમાંહી ૩ ખંડ ભુજાચે જીતે તે માટે જિન છે ર છે કામદેવે સકળ સંસારને જીત્યો તે માટે કંદર્પને જિન કહીએ સામાન્ય કેવળીએ પણ ચાર ઘનઘાતીયા કર્મ જીત્યા, તે માટે જિન કહીએ. દ્રૌપદી તે વેળા વિષયાર્થી છે, ભરથાર સારે પામું એહવી ઈચ્છા છે તે ઈચ્છાએ જઈને જિન પડિમા પૂછ છે. તો તે અવસર દેખતાં જિન શબ્દ કામદેવની પડિમા પૂછે છે, પણ તીર્થકરની પડિમા પૂછ કહી છે તે ખેટું ન વળી જહા સૂરિયા જિન પડિમાએ અચેઇ, જેમ મૂરિયાભ દેવતાએ જિનપડિમા પૂછ તેમ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂજી, સૂરિલાભની જિનપડિમા તે કેની પડિમા ? ઇતિ પ્રશ્ન
ઉત્તર-સૂરિયાભે જિનપડિમા પૂછ તે જિનપડિમા કેઈ તીર્થકરની પડિમા નહી. તે કહીએ છીએ.
એ જિનપડિમા શબ્દ તોર્થકરની પડિમા નહિ. તે કેમ જણાય. જે સૂરિયાભે જિનપડિમા પૂછ છે ત્યાં આગળ ર–૨ જક્ષપડિયા ૨ નાગ પડિ મા ૨ ભૂત પડિયા ઈત્યાદિક કહી છે. જેટલી સાસ્વતી, જિનપડિમા તેટલી સઘળી એવી. સર્વ થઈને ૪ નામ પણ પાંચમું નામ મલે નહિ. તેણે કરી જણાયું જે તીર્થંકરની પડિમા નહિ. તીર્થંકર પાસે, જકખાદિકની ડિમા ન હોય, કદાચિત ગણુધરાદિકની હેત તે, વિશ્વાસ ઉપજત, વળી વિચારતાં તે તે ન કહી. તે તીર્થકરની પડિમા નહિ. અને ભળાવી તો જહા સુરિયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com