Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ F • જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનાનો ચિતાર. સ્યાદ્વાદનો જીવનમાં પ્રયોગ. પાંચ ભ્રાન્ત સંબંધોની વિદાય. ભાવસંસારની તુચ્છતા.... વગેરે ઢાળ-૧૪ ઢાળ-૧૫ કર્મવર્ધક કર્મર્નિજરા. સ્વલક્ષણ વિના જ્ઞાન મિથ્યા. • પાંચ પ્રકારે જ્ઞાનયોગપ્રધાન્ય... વગેરે. • નિશ્ચયમાં ઠરીએ. વ્યંજનપર્યાયના ઉપયોગમાં સાવધાની. વ્યંજનપર્યાયસૂચિત સાધનામાર્ગ. કર્મના કાર્યક્ષેત્રમાંથી પલાયનતા. નિજાનંદ સ્વભાવની અનેરી આળખ. શુદ્ધાત્મદ્રવ્ય ઉપર નજરબંધી લિપિમય-વાડ્મય-મનોમય દૃષ્ટિ આત્મગ્રાહક નથી. • રાગ આત્માનો વિભાવ પણ નથી. . જ્ઞાનમાં અનેકાંત અને દૃષ્ટિમાં સમ્યગ્ એકાંત... વગેરે. · શુદ્ધોપયોગનો આવિર્ભાવ. • મિથ્યાત્વને અવસ્તુ બનાવવાના ઉપાય. ♦ કર્મચેતના-કર્મફલચેતનાને છોડી જ્ઞાનચેતનામાં લય. • ♦ શુદ્ધાત્મદ્રવ્ય-ગુણવ્યંજનપર્યાયનો ઉદ્ભવ. • સ્વાનુભૂતિ માટે વ્યવહારદૃષ્ટિ ત્યાજ્ય. ♦ ઉપયોગ + પરિણતિની અસંગતા. • સગવડવાદ છોડો, સ્યાદ્વાદ પકડો. ♦ સ્વસન્મુખતા દ્વારા સ્વાનુભૂતિપ્રકાશ. વ્યક્ત મિથ્યાત્વની પહેચાન. નિજ પરમાત્મસ્વરૂપનું ધ્યાન. F ઢાળ-૧૬ અહીં છેલ્લા સાતમા શ્લોકમાં (સળંગ ગાથા ક્રમાંક-૨૭૩, પૃષ્ઠ-૪૯૯ થી ૬૨૬) સમગ્ર ગ્રંથના નિષ્કર્ષરૂપે પરમાત્મકૃપાથી જે અતિવિસ્તૃત અને અત્યંત ઊંડાણપૂર્વક ‘અધ્યાત્મ અનુયોગ’ ગોઠવાયેલ છે, તે ઉચ્ચતમકક્ષાના અધ્યાત્મયાત્રીઓને ઉદેશીનો સમજવો. તેમાં નિગોદથી માંડીને નિર્વાણ સુધીનો મોક્ષમાર્ગ અત્યંત વિસ્તારથી શાસ્ર-અનુભવાદિના આધારે દેવ-ગુરુકૃપાથી સ્પષ્ટ થયેલ છે. વિવિધ બાબતોને માત્ર પ્રવચનાત્મક શૈલીથી નહિ પરંતુ મહદંશે પ્રયોગાત્મક ધોરણે ગોઠવવાની પ્રણાલિકા અહીં દર્શાવાયેલ છે. જેમ કે : • સમકિતના ૧૬ નિમિત્તનું પરિણમન. ♦પ્રણિધાનાદિ પાંચ આશયોની પ્રાપ્તિ. વિવિધ પ્રકારના સદનુષ્ઠાનોનું અધિકારીપણું. • ૧૪ ગુણસ્થાનકોની વ્યવસ્થા. · ૪૨ પ્રકારે સૂક્ષ્મ ભેદજ્ઞાન સાધના. • ૨૧૦૦ પ્રકારે રાગાદિના નિષેધની પરિણતિ. • ગ્રંથિભેદ માટે જરૂરી પાંચ લબ્ધિઓનો પમરાટ. ♦ પાંચ પ્રકારના વિધિ-નિષેધ. ♦ગ્રંથિભેદવિઘ્નો સામે વિજય. • ૨૨ પ્રકારના જ્ઞાનનું પ્રતિપાદન. • આઠ યોગદૃષ્ટિની નિષ્પત્તિ. ૦ અન્વય-વ્યતિરેકથી મોક્ષમાર્ગ પ્રજ્ઞાપના. • ૧૫ પ્રકારે અત્યંતર મોક્ષપુરુષાર્થ. ૧૧ પ્રકારના ચિત્તની આગવી ઓળખ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 384