________________
F
•
જ્ઞાતા-દૃષ્ટાભાવની સાધનાનો ચિતાર.
સ્યાદ્વાદનો જીવનમાં પ્રયોગ. પાંચ ભ્રાન્ત સંબંધોની વિદાય. ભાવસંસારની તુચ્છતા.... વગેરે
ઢાળ-૧૪
ઢાળ-૧૫
કર્મવર્ધક કર્મર્નિજરા.
સ્વલક્ષણ વિના જ્ઞાન મિથ્યા.
• પાંચ પ્રકારે જ્ઞાનયોગપ્રધાન્ય... વગેરે.
• નિશ્ચયમાં ઠરીએ.
વ્યંજનપર્યાયના ઉપયોગમાં સાવધાની. વ્યંજનપર્યાયસૂચિત સાધનામાર્ગ. કર્મના કાર્યક્ષેત્રમાંથી પલાયનતા. નિજાનંદ સ્વભાવની અનેરી આળખ. શુદ્ધાત્મદ્રવ્ય ઉપર નજરબંધી
લિપિમય-વાડ્મય-મનોમય દૃષ્ટિ આત્મગ્રાહક નથી.
• રાગ આત્માનો વિભાવ પણ નથી.
. જ્ઞાનમાં અનેકાંત અને દૃષ્ટિમાં સમ્યગ્ એકાંત... વગેરે.
·
શુદ્ધોપયોગનો આવિર્ભાવ.
• મિથ્યાત્વને અવસ્તુ બનાવવાના ઉપાય. ♦ કર્મચેતના-કર્મફલચેતનાને છોડી જ્ઞાનચેતનામાં લય.
•
♦ શુદ્ધાત્મદ્રવ્ય-ગુણવ્યંજનપર્યાયનો ઉદ્ભવ. • સ્વાનુભૂતિ માટે વ્યવહારદૃષ્ટિ ત્યાજ્ય. ♦ ઉપયોગ + પરિણતિની અસંગતા.
•
સગવડવાદ છોડો, સ્યાદ્વાદ પકડો.
♦ સ્વસન્મુખતા દ્વારા સ્વાનુભૂતિપ્રકાશ.
વ્યક્ત મિથ્યાત્વની પહેચાન.
નિજ પરમાત્મસ્વરૂપનું ધ્યાન.
F ઢાળ-૧૬
અહીં છેલ્લા સાતમા શ્લોકમાં (સળંગ ગાથા ક્રમાંક-૨૭૩, પૃષ્ઠ-૪૯૯ થી ૬૨૬) સમગ્ર ગ્રંથના નિષ્કર્ષરૂપે પરમાત્મકૃપાથી જે અતિવિસ્તૃત અને અત્યંત ઊંડાણપૂર્વક ‘અધ્યાત્મ અનુયોગ’ ગોઠવાયેલ છે, તે ઉચ્ચતમકક્ષાના અધ્યાત્મયાત્રીઓને ઉદેશીનો સમજવો. તેમાં નિગોદથી માંડીને નિર્વાણ સુધીનો મોક્ષમાર્ગ અત્યંત વિસ્તારથી શાસ્ર-અનુભવાદિના આધારે દેવ-ગુરુકૃપાથી સ્પષ્ટ થયેલ છે. વિવિધ બાબતોને માત્ર પ્રવચનાત્મક શૈલીથી નહિ પરંતુ મહદંશે પ્રયોગાત્મક ધોરણે ગોઠવવાની પ્રણાલિકા અહીં દર્શાવાયેલ છે. જેમ કે :
• સમકિતના ૧૬ નિમિત્તનું પરિણમન. ♦પ્રણિધાનાદિ પાંચ આશયોની પ્રાપ્તિ.
વિવિધ પ્રકારના સદનુષ્ઠાનોનું અધિકારીપણું. • ૧૪ ગુણસ્થાનકોની વ્યવસ્થા.
·
૪૨ પ્રકારે સૂક્ષ્મ ભેદજ્ઞાન સાધના.
• ૨૧૦૦ પ્રકારે રાગાદિના નિષેધની પરિણતિ.
•
ગ્રંથિભેદ માટે જરૂરી પાંચ લબ્ધિઓનો પમરાટ. ♦ પાંચ પ્રકારના વિધિ-નિષેધ.
♦ગ્રંથિભેદવિઘ્નો સામે વિજય.
• ૨૨ પ્રકારના જ્ઞાનનું પ્રતિપાદન. • આઠ યોગદૃષ્ટિની નિષ્પત્તિ.
૦ અન્વય-વ્યતિરેકથી મોક્ષમાર્ગ પ્રજ્ઞાપના. • ૧૫ પ્રકારે અત્યંતર મોક્ષપુરુષાર્થ. ૧૧ પ્રકારના ચિત્તની આગવી ઓળખ.