Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 338
________________ 30१ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સહાયરૂપે જે પ્રથમ અને દ્વિતીય તીર્થને શરણે આવવા માંગે છે, તેવા જીવોને જ સંઘમાં સમાવ્યા છે. આવા "સાધક જીવોમાં કોઈએ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-તપ-ત્યાગ-વિનય-વૈયાવચ્ચ-ભક્તિ-દાન આદિ ગુણો કેળવ્યા હોય, તેમાં વિવિધતા, તરતમતા કે કક્ષાભેદ પણ હોય. આધ્યાત્મિક ગુણોનો વિકાસ સૌનો એકરૂપે જ હોય તેવો સમૂહમાં નિયમ નથી. તેથી આરાધક જીવોના સમૂહમાં વૈવિધ્યપૂર્ણ ગુણોનો સંઘાત છે, તેથી તે સંઘ બને છે. ગુણોનો સંઘાત જેમાં નથી તે જીવો સંઘમાં નથી. આ ભયંકર ભવસાગરમાં મોટા ભાગે જીવો રખડી રહ્યા છે, જીવોના જથ્થા ને જથ્થા દુર્ગતિમાં સબડી રહ્યા છે, મનુષ્યગતિમાં આવેલા જીવો પણ પ્રાયઃ ઢોરની જેમ રખડી રહ્યા છે. જેને સાચો માર્ગ, સાચું અનુશાસન પામવાની ભાવના પણ જાગી નથી, ભવસાગરની ભયાનકતાનું જેને ભાન નથી તેવા જીવોનો તો શ્રીસંઘમાં પ્રવેશ જ નથી. અરે ! ભવસાગરથી મુંઝાયેલા અને બહાર નીકળવાની ઇચ્છા ધરાવતા પણ મુગ્ધજીવો જેઓ અન્ય ધર્મતીર્થના શરણને સ્વીકારે છે તેનો સંઘમાં સમાવેશ નથી, પરંતુ સાચું તારક તીર્થ ઓળખીને તેનું જ ભાવથી શરણ સ્વીકારનારી વિશેષ વ્યક્તિઓનો સમૂહ જ શ્રીસંઘમાં આવશે. અપેક્ષાએ સમ્યગ્દષ્ટિનો પણ સંઘમાં સમાવેશ કર્યો છે. તેથી આ શ્રીસંઘમાં અસંખ્ય દેવો, દેવેંદ્રો, १ ‘संघो'त्ति । सङ्घो नाम यो मूलगुणानामुत्तरगुणानां च सङ्घातो गुणसङ्घातात्मकत्वादेव च 'कर्मणां' ज्ञानावरणीयादीनां सङ्घाताद्विमोचयति प्राणिन इति सङ्घातविमोचकः, तथा 'रागद्वेषविमुक्तः' आहारादिकं ददत्सु रागाकारी तद्विपरीतेषु च द्वेषाकारीत्यर्थः, अत एव भवति समः सर्वजीवानाम्।।१२७।। (गुरुतत्त्वविनिश्चय द्वितीय उल्लास श्लोक १२७ टीका) * अथवा, प्राकृते 'तित्थं' इत्युक्ते 'त्रिस्थम्' इत्येतदपि लभ्यते, इत्येतदाहअथवा, यद् यस्माद् यथोक्तदाहोपशम-तृष्णाच्छेद-मलक्षालनरूपेषु, यदिवा, सम्यग्दर्शन-ज्ञान-चारित्रलक्षणेषु त्रिष्वर्थेषु स्थितं ततस्त्रिस्थं संघ एव; उभयं वा संघ-त्रिस्थितिलक्षणविशेषण-विशेष्यरूपं द्वयं त्रिस्थम् । इदमुक्तं भवति-किं त्रिस्थम्? संघ:, कश्च संघ? (त्रिस्थ:-)त्रिस्थं, नान्यः, इत्येवं विशेषण-विशेष्ययोरुभयं संललितं त्रिस्थमुच्यत इति।।१०३५ ।। अथवा, प्राकृते तित्थं' इत्युक्ते 'व्यर्थम्' इत्यपि लभ्यते, इत्येतद् दर्शयन्नाहक्रोधाग्निदाहोपशम-लोभतृष्णाव्यवच्छेद-कर्ममलक्षालनलक्षणास्त एवानन्तरोक्तास्त्रयोऽर्थाः फलरूपा यस्य तत् व्यर्थं, तच्च संघ एव; तदव्यतिरिक्तं ज्ञानादित्रयं वा त्र्यर्थं प्राकृते 'तित्थं' उच्यते। अर्थशब्दश्चायं फलार्थो मन्तव्यः । इदमुक्तं भवति-भगवान् संघ:, तदव्यतिरिक्तज्ञानादित्रयं वा महातरुरिव भव्यनिषेव्यमाणं क्रोधाग्निदाहशमनादिकांस्त्रीनर्थात् फलति, अतस्त्र्यर्थमुच्यत इति।।१०३६ ।। अथवा, वस्तुपर्यायोऽत्रार्थ इत्याहअथवा, सम्यग्दर्शनादयस्त्रयोऽर्था यस्य तत् त्र्यर्थम्, अर्थशब्दश्चात्र वस्तुपर्यायः, त्रिवस्तुकमित्यर्थः। तच्च संघ एव, तदव्यतिरिक्तत्वात्, त एव वा सम्यग्दर्शनादयस्त्रयोऽर्थाः समाहतास्त्र्यर्थम्, संख्यापूर्वत्वात्, स्वार्थत्वाच्च द्विगोरिति ।।१०३७ ।। (विशेषावश्यकभाष्य श्लोक १०३५ थी १०३७ टीका) २ उत्सृतानि अशुभाध्यवसायपरित्यागात्। उज्ज्वलानि प्रतिसमयं कर्ममलविगमात्। ज्वलन्ति सदा सूत्रार्थानुस्मरणरूपत्वात्। चित्यते यैस्तानि चित्तानि । उक्तं च- चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते। यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः ।।१।। इति। (नंदीसूत्र श्लोक १२ थी १७ टीका) उ तथाहि-सर्वेऽपि देवेन्द्रास्तावदेतन्मध्यपातिनो वर्त्तन्ते, ये चान्येऽपि महर्द्धिकामरसंघातास्तेऽपि प्रायो न भगवन्मतभवनाद्बहिर्भूता भवितुमर्हन्ति, (उपमिति0 प्रथम प्रस्ताव) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396