Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 369
________________ ૩૩૨ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ આત્મકલ્યાણ અર્થે મને દીક્ષા લેવામાં જો કોઈ અવરોધક સંભવિત હોય તો તે મારી માતા છે. તેથી માયાપૂર્વક રડી રડીને છ મહિનામાં માને અતિશય કંટાળો પેદા કર્યો છે, જેથી મા પિતામુનિને બાળક વહોરાવવા તૈયાર થાય. સુનંદા માતાને છ મહિનાના ત્રાસથી એવો મનોભાવ થયો છે કે “આ છોકરો મારે જોઈએ જ નહીં. છ મહિનામાં તો રોઈ રોઈને મારું લોહી પી ગયો. એક મિનિટ ચેનથી બેસવા દીધી નથી. આ ત્રાસથી છૂટવા એના પિતા મહારાજ આવે તો તેમને જ આ બલા સોંપી દઉં.” જ્યારે વજસ્વામીના પિતા ધનગિરિમુનિ ગોચરી વહોરવા પધાર્યા ત્યારે માતાએ બાળક લઈ જવાનું કહ્યું. મુનિએ ઘણું સમજાવ્યું, પણ માં ટસની મસ થતી નથી. પછી મહાત્મા કહે છે કે “બાળક અમને સોંપ્યા પછી ભવિષ્યમાં પાછો લેવાની ઇચ્છા થાય તો નહીં મળે.” પાડોશી આદિ અનેકની સાક્ષીએ શરત કરી મહારાજ સાહેબે મા પાસે વચન લીધું. ત્યારબાદ ગુરુઆજ્ઞા પ્રમાણે બાળકને વહોરીને ગુરુ મહારાજને સોંપ્યો. અઢી વર્ષ પછી આ જ સુનંદા બાળકને પાછો મેળવવા દાવો કરે છે. એટલું જ નહીં, તેણે આખા ગામને સહાનુભૂતિની લાગણીથી પોતાની તરફેણમાં ભેગું કર્યું અને ન્યાય મેળવવા છેક રાજસભામાં ફરિયાદ કરી છે. વિચાર કરો, કેટલો ઊહાપોહ થયો હશે ! આખું ગામ કહેશે કે જૈનોના સાધુ નાના બાળકોને ભોળવીને ઉપાડી चावदन्नृपः। येनाहूतः समायाति बालस्तस्य भवत्वसौ।।१०८।। तं निर्णयममंसातां तौ तु पक्षावुभावपि। इति चोचतुरादौ कः सूनुमाह्वातुमर्हति ।।१०९।। स्त्रीगृह्याः प्रोचिरे पौरा वतिनामेष बालकः। चिरसङ्घटितप्रेमा तद्वचो नातिलङ्घते।।११० ।। मातैवाह्वयतामादावियं दुष्करकारिणी। नारीति चानुकम्प्याऽपि भवत्येतद्धि नान्यथा ।।१११ । । ततः सुनन्दा बहुशो बालक्रीडनकानि च। विविधानि च भक्ष्याणि दर्शयन्त्येवमभ्यधात्।।११२ । । हस्तिनोऽमी अमी अश्वाः पत्तयोऽमी अमी रथाः । तव क्रीडार्थमानीतास्तद् गृहाणहि दारक! ।।११३ । । मोदका मण्डका द्राक्षाः शर्कराश्चान्यदप्यदः। यदिच्छसि तदस्त्येव गृह्यतामेहि दारक! ।।११४ ।। तवायुष्मन्कृषीयाहं सर्वाङ्गमवतारणे। चिरं जीव चिरं नन्द सुनन्दामाशु मोदय।।११५ ।। मम देवो मम पुत्रो ममात्मा मम जीवितम्। त्वमेवासीति मां दीनां परिष्वङ्गेण जीवय।।११६ ।। विलक्षां मा कृथा वत्स! मां लोकस्यास्य पश्यतः। हृदयं मेऽन्यथा भावि पक्कवालुकवद् द्विधा ।।११७ ।। एहि हंसगते! वत्स! ममोत्सङ्गं परिष्कुरु। कुक्षिवासावक्रयो मे न लभ्यः किमियानपि? ।।११८ ।। एवं क्रीडनकैर्भक्ष्यप्रकारैश्चाटुकैरपि । सौनन्देयः सुनन्दाया नाभ्यगच्छन्मनागपि।।११९।। न मातुरुपकाराणां कोऽपि स्यादनृणः पुमान्। एवं विदन्नपि सुधीर्वज्र एवमचिन्तयत्।।१२० ।। यदि सङ्घमुपेक्षिष्ये कृत्वा मातुः कृपामहम्। तदा स्यान्मम संसारो दीर्घदीर्घतरः खलु ।।१२१ । । इयं च धन्या माता मेऽल्पकर्मा प्रव्रजिष्यति। उपेक्ष्यमस्या ह्यापातमात्र दुःखमप्यदः ।।१२२ । । दीर्घदर्शी विमृश्यैवं वज्रो वज्रदृढाशयः । प्रतिमास्थ इव स्थानान्न चचाल मनागपि।।१२३ ।। राजाऽवादीत्सुनन्दे! त्वमपसर्प शिशुयसौ । नागादाहूयमानस्त्वामजानन्निव मातरम्।।१२४ ।। ततो राज्ञा धनगिरिः प्राप्तावसरमीरितः । रजोहरणमुत्क्षिप्य जगादेवं मिताक्षरम्।।१२५ ।। व्रते चेद्व्यवसायस्ते तत्त्वज्ञोऽसि यदि स्वयम्। तद्रजोहरणं धर्मध्वजमादत्स्व मेऽनघ! ।।१२६ ।। वज्रस्तदैव कलभ इवोत्क्षिप्तकरो द्रुतम्। दधावाभिधनगिरि प्रक्वणत्पादघर्घरः ।।१२७ । । गत्वा च पितुरुत्सङ्गमधिरुह्य विशुद्धधीः । तद्रजोहरणं लीलासरोजवदुपाददे ।।१२८ । । वज्रेण पाणिपद्माभ्यां रजोहरणमुद्धृतम्। विरराज रोमगुच्छ इव प्रवचनश्रियः।।१२९ । । उल्लसत्कुन्दकलिकाकारदन्तद्युतिस्मितः। स रजोहरणाद् दृष्टिं नान्यत्रादान्मनागपि।।१३० ।। (परिशिष्ट पर्व बारमो सर्ग) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396