Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala
View full book text
________________
३४०
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
અજ્ઞાની નવિ હોવે મહાજન, જો પણ ચલવે ટોળું રે; ધર્મદાસ ગણિ વચન વિચારી મન નવિ કીજે ભોળું રે. તમે પણ મોટું ટોળું જોઈને ભોળા ન બનો. મનમાં વિચારજો કે આશા ક્યાં છે ? · જ્યાં આશા દેખાય
ન
તેના પક્ષમાં રહેશો તો તમારું કલ્યાણ થશે, શ્રીસંઘના સભ્યપદમાં નંબર લાગશે. તમે એટલું કહો કે હું ગમે ત્યાં જાઉં, ગમે તે કામ કરતો હોઉં, પણ જિન, જિનાજ્ઞા અને તેને અનુસરનારા સાથે જ મારે મનમેળ છે, તો તમે બધા ચોક્કસ જિનાજ્ઞાસાપેક્ષ છો.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(सन्मतितर्क प्रकरण० श्लोक-१)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
સમગ્ર સંસારમાં જેટલાં પણ શ્રેષ્ઠ ગુણરત્નો છે તે શ્રીસંઘમાં છે :
૨ ભવચક્રમાં કષાયના તાપથી તપ્ત જીવને શીતળતા અર્પણ કરવા, તૃષ્ણારૂપી તૃષાનું શમન કરવા અને કર્મરૂપી મલનો નાશ કરવા, તીર્થંકરો ભાવતીર્થસ્વરૂપ ગીતાર્થગુરુ અને દ્વાદશાંગી શાસ્ત્ર જગતને આપે છે, તેમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધસંઘ પણ રચે છે. આ સંસારમાં વિષય-કષાયથી સંતપ્ત થયેલા જે
3
१ एवमुक्तोदाहरणवत् प्रायेण बाहुल्येन जना लोकाः कालानुभावाद् वर्तमानक़ालसामर्थ्यादिहापि जैने मते सर्वेऽपि साधवः श्रावकाश्च नो नैव सुन्दराः शास्त्रोक्ताचारसारा वर्त्तन्ते । किंत्वनाभोगादिदोषाच्छास्त्रप्रतिकूलप्रवृत्तयः । इति पूर्ववत्। तस्मात् कारणादाज्ञा-शुद्धेषु सम्यगधीतजिनागमाचारवशात् शुद्धिमागतेषु साधुषु श्रावकेषु प्रतिबन्धो बहुमानः कार्यः । । ८३८ । ।
"
( उपदेशपद श्लोक ८३८ टीका) २ तथा, क्रोधश्च, लोभश्च, कर्म च तन्मयास्तत्स्वरूपा यथासंख्यं ये दाह-तृष्णा-मलाः । क्रोधो हि जीवानां मनः शरीरसंतापजनकत्वाद् दाहः, लोभस्तु विभवविषयपिपासाऽऽविर्भावकत्वात् तृष्णा, कर्म पुनः पवनोद्धूतश्लक्ष्णरजोवत् सर्वतोऽवगुण्ठन मालिन्यहेतुत्वाद् मलः; अतस्तेषां क्रोध-लोभ-कर्ममयानां दाह- तृष्णा-मलानां यदेकान्तेनाऽत्यन्तं चापनयनानि करोति । तथा, कर्मकचवरमलिनाद् भवौघात् संसारापारनीरप्रवाहात् परकूलं नीत्वा शुद्धिं कर्ममलापनयनलक्षणां यतः करोति, तेन तत्संघलक्षणं भावतस्तीर्थमिति पूर्वसंबन्धः । अपरमपि नद्यादितीर्थं तुच्छा -ऽनैकान्तिका -ऽऽत्यन्तिकदाह- तृष्णा-मलापनयनं विदधाति, एतत्तु संघतीर्थमनादिकालालीनत्वेनानन्तानां दाह-तृष्णा-मलानामैकान्तिकमात्यन्तिकं चापनयनं करोति; अतः प्रधानत्वाद् भावतीर्थमुच्यते, नद्यादितीर्थं त्वप्रधानत्वाद् द्रव्यतीर्थमिति भावः । । १०३४ ।। (विशेषावश्यकभाष्य श्लोक १०३४ टीका)
3 किह सुपरिच्छियकारी, इक्कं दो तिन्नि वार पेसविए । ण वि णिक्खिवए सहसा, को जाणइ नागओ केण । । २३२ ।। ऊ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396