Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 390
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ૩૫૩ કર્મનો સિદ્ધાંત સૌને યોગ્ય સજા તોળે છે. અહીં તો માત્ર ગુણિયલની આશાતનાથી કર્મવિપાકનો પડતો ભારે તફાવત સમજવા જેવો છે, અને તેના આધારે જિનાજ્ઞાસાપેક્ષ શ્રીસંઘની ક્યાંય પણ અવગણના-આશાતના મન-વચન-કાયાથી ન થાય, તેની જીવનમાં ખૂબ-ખૂબ જાગ્રતિ જાળવવા જેવી છે. શ્રીસંઘરૂપ તારકતીર્થ ભક્તિબહુમાનથી ભવસાગર પાર ઉતારે અને આશાતના-અવહેલનાથી ઘોર સંસારસાગરમાં રખડાવે. તેથી પવિત્ર તત્ત્વોનો આદર આજીવન જરૂરી છે. - - - 1. N - - - - - ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સંપૂર્ણ -- -- -- -- -- | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396