________________
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ
૩૫૩ કર્મનો સિદ્ધાંત સૌને યોગ્ય સજા તોળે છે. અહીં તો માત્ર ગુણિયલની આશાતનાથી કર્મવિપાકનો પડતો ભારે તફાવત સમજવા જેવો છે, અને તેના આધારે જિનાજ્ઞાસાપેક્ષ શ્રીસંઘની ક્યાંય પણ અવગણના-આશાતના મન-વચન-કાયાથી ન થાય, તેની જીવનમાં ખૂબ-ખૂબ જાગ્રતિ જાળવવા જેવી છે. શ્રીસંઘરૂપ તારકતીર્થ ભક્તિબહુમાનથી ભવસાગર પાર ઉતારે અને આશાતના-અવહેલનાથી ઘોર સંસારસાગરમાં રખડાવે. તેથી પવિત્ર તત્ત્વોનો આદર આજીવન જરૂરી છે.
-
-
- 1.
N
- - - - - ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ સંપૂર્ણ -- -- -- --
--
|
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org