Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 385
________________ उ४८ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ 'શ્રીસંભવનાથ ભગવાને પૂર્વભવમાં દુષ્કાળ સમયે શ્રીસંઘની અદ્ભુત ભક્તિ કરી છે. રાજા તરીકે તે વખતે તેમણે આખા શ્રીસંઘની દુષ્કાળના કષ્ટ નિવારણ માટે રાત-દિવસ જોયા વગર ભક્તિ કરી છે. તે ભક્તિમાં રહેલી શુભભાવની ઉત્કટતાથી તેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું છે. આ શ્રીસંઘભક્તિનું ઉત્કૃષ્ટ ફળ છે. ગુણોની ઓળખપૂર્વકના બહુમાનની ઉત્કટતા વાસ્તવમાં તારે છે, અને તેવો તારવાનો પ્રભાવ શ્રીસંઘમાં હોવાથી શ્રીસંઘ ભાવતીર્થ અવશ્ય ગણાય. શ્રીસંઘની માનસિક આશાતનાના ફળમાં સગર ચક્રવર્તીના ૧૦,૦૦૦ પુત્રોનું દષ્ટાંત: ૨ શ્રીસંઘની જે આશાતના કરે છે તેને એવાં ચીકણાં કર્મો બંધાય કે જે ભોગવતાં ભોગવતાં એક-બે નહીં પણ અસંખ્ય-અનંત ભવો દુર્ગતિમાં સબડવું પડે. આખી દુનિયાને તારનાર આત્મિક ગુણો છે. તે ગુણસમુદાયની જેણે અવહેલના કરી તેને પાછો ગુણપ્રાપ્તિનો માર્ગ જન્માંતરમાં ન મળે તેવું ભાવિ અનર્થ સર્જાય. આ સમજવા સગર ચક્રવર્તીના ૧૦,૦૦૦ પુત્રોનું દૃષ્ટાંત ઉપયોગી છે. અજિતનાથ ભગવાને રાજપાટ ત્યાગી દીક્ષા લીધી ★ संघपूजा चतुर्वर्णश्रीश्रमणसंघाभ्यर्चन विधेया। यस्माद्विशेषपूजातो धर्माचार्यादितद्विशेषार्चनायाः सकाशात्। बहुगुणा महाफलेत्यर्थः । एषा संघपूजा। (पंचाशक० प्रतिष्ठाप्रकरण पंचाशक श्लोक ३८ टीका) १ कल्पान्तकल्पे दुष्काले तस्मिन् सधैं चतुर्विधम्। क्षियमाणं नृपः प्रेक्ष्य, दध्याविति महामनाः।।३५ ।। इयं खलु धरित्री मे त्रातव्या सकलाऽपि हि। किं करोमि परं ? पापः कालोऽयं नाऽस्त्रगोचरः।।३६ ।। तथाप्यवश्यं त्रातव्यः सङ्घोऽयमखिलोऽपि हि। पात्रोपकारे प्रथमं महतां यदुपक्रमः।।३७।। चिन्तयित्वैवमुर्वीशः सूदानिति समादिशत्। सङ्घभुक्तावशेषं भो ! भोक्ष्येऽहं खल्वतः परम्।।३८ ।। मत्कृते कृतमन्नादि दातव्यं वतिनामतः। श्रावका भोजयितव्याः पृथक् सिद्धौदनेन तु।।३९।। तथेति प्रतिपद्याऽऽज्ञां राज्ञस्ते सुदपङगवाः। तथैव विदधुनित्यं स्वयं चैक्षिष्ट पार्थिवः।।४०।। नासिकापेयसौरभ्याः कलमाः कमला इव। स्थूला भाषकणेभ्योऽपि मुद्गा रससमुद्गकाः।।४१।। घृतोदस्य पयांसीव प्रचराणि घृतानि च। सधाया इव मित्राणि चित्राणि व्यञ्जनानि च।।४२।। मण्डकाः खण्डसम्मिश्रा मोदकाश्च प्रमोदकाः। खाद्यानि स्व मोदकाश्च प्रमोदकाः। खाद्यानि स्वादहृद्यानि मण्डिका: खण्डमण्डिताः।।४३।। सुकुमारा मर्मराला वटकाश्चाऽतिपेशलाः । तीमनं च मनोहारि पिच्छिलानि दधीनि च।।४४ ।। दुग्धानि क्वाथसिद्धानि मार्जिता क्षुत्प्रमार्जनी। राजभोजनवत् तत्राऽभवन् श्रावकभोजने।।४५।। [पञ्चभिः कुलकम्।] एषणीय-कल्पनीयप्रासुकानि पुनः स्वयम्। महामुनीनां स ददौ महाराजो महामनाः।।४६।। दुर्भिक्षकालं सकलमेवं स वसुधाधवः । ददौ सकलसङ्घाय भोजनादि यथाविधि ।।४७ ।। वैयावृत्यं समाधिं च सर्वसङ्घस्य कुर्वता। अर्जितं तीर्थकृन्नाम कर्म तेन महीभुजा।।४८।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व - ३, सर्ग - १) २ तदेव दर्शयति-तीर्थकरप्रवचनश्रुतं तत्र तीर्थकरश्चतुर्वर्णश्रीश्रमणसंघप्रसूतिहेतुः पुरुषविशेषो वृषभादिः, प्रवक्ति वस्तुतत्त्वमिति प्रवचनं संघ:, श्रुतं द्वादशाङ्गम्, आचार्य युगप्रधानं, गणधरं तीर्थकरशिष्यप्रधानशिष्यरूपं, महद्धिकं वैक्रियवादादिलब्धिमन्तमाशातयंस्तदुत्प्रेक्षितदोषोद्घोषणेनानुचिताचरणेन वाऽवज्ञास्थानमानयन् बहुशोऽनेकधा अनन्तसंसारिको भवति, सम्यक्त्वादिगुणघातकमिथ्यात्वादिकर्मोपार्जनेन दूरं सन्मार्गपराङ्मुखस्य तत्त्रयोपस्थापनाचारणादिति।।४२३।।३।। (उपदेशपद श्लोक ४२३ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396