Book Title: Dharmtirth Part 01
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 346
________________ ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ उ०८ એક નગરથી બીજા નગરમાં જવા માટે સમૂહમાં સહકારથી યાત્રા કરે તેવા માનવસમૂહને સાર્થ કહેવાય. તેમ 'સંસારમાંથી મોક્ષરૂપી નગરે પહોંચવા નીકળેલ સમાન ધ્યેયવાળા, લક્ષ્યવાળા; વળી આરાધનારૂપ માર્ગ પણ જેઓનો એક જ છે, તેવા એક પંથના પરસ્પર સહાયક પથિકોનો સમૂહ તેનું નામ શ્રીસંઘ. આ ઉપમાથી સંઘને સાર્થ કહેવાય છે. અન્યદર્શનમાં રહેલા મોક્ષમાર્ગાનુસારી જીવોનો આરાધનારૂપ માર્ગ જુદો જુદો છે, જ્યારે શ્રીસંઘમાં પ્રવિષ્ટ સાધકોનો આરાધનામાર્ગ પણ એક જ છે. જેનાં મંઝિલ અને પંથ બંને એક જ છે તેને સાર્થ કહેવાય. જુદા જુદા પંથના પથિકો સાથે નથી બનતા. તેથી શ્રીસંઘ આરાધનામાર્ગની પણ અદ્વિતીય એકતા ધરાવે છે. સમ્યક્તથી આગળ આરાધનાનો માર્ગ એક જ છે. હા, સંઘરૂપ પથિકોમાં પણ મંઝિલ પ્રતિ ગતિનો તફાવત હોઈ શકે છે. કોઈ શીધ્રગામી તો કોઈ મંદગામી, પણ માર્ગભેદ શક્ય નથી. આવા એક જ આરાધનામાર્ગના ઉપાસકો વિવિધ ગુણસમુદાયોથી જ્યાં શોભતા હોય છે, તેની પૂજા-ભક્તિમાં તે સર્વ ગુણોની પૂજા-ભક્તિ સમાય છે. જેમ સર્વગુણસંપન્ન તીર્થકરની ઉપાસનામાં સર્વ ગુણની ઉપાસના સમાવિષ્ટ છે તેમ સર્વગુણસંપન્ન શ્રીસંઘની ઉપાસનામાં પણ સર્વ ગુણોની ભક્તિ-ઉપાસના સમાય છે. तीर्थं३२थी. अघि श्रीसंघ : આ મહાન શ્રીસંઘને અપેક્ષાએ તીર્થંકરથી અધિક પણ કહ્યો છે. ચોવીસ તીર્થંકરો પાછળ અને શ્રીસંઘ गोयमा! अरहां ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवन्नो समणसंघो” इति। इह च तीर्थसिद्धौ तारकादयो नियमादाक्षिप्यन्त एव । तत्रेह संघे तीर्थे तद्विशेषभूत एव तारकः साधुः, ज्ञान-दर्शन-चारित्रत्रिकं पुनस्तरणम्, तरणीयं तु भवसमुद्रः । इह च तीर्थतारकादीनां परस्परतोऽन्यता, अनन्यता च विवक्षावशतो बोद्धव्या। तत्र सम्यग्दर्शनादिपरिणामात्मकत्वात् संघस्तीर्थम्, तत्रावतीर्णानामवश्यं भवोदधितरणात्। तद्विशेषभूतत्वात् तदन्तर्गत एव साधुस्तरीता, सम्यग्दर्शनाद्यनुष्ठानात्। साधकतमत्वेन तत्करणरूपतामापन्नं ज्ञानादित्रयं तु तरणम्। तरणीयं त्वौदयिकादिभावपरिणामात्मकः संसारसमुद्र इति।।१०३२। ___ (विशेषावश्यकभाष्य श्लोक १०३२ टीका) १ 'कर्मरजोजलौघविनिर्गतस्य' इह ज्ञानावरणादिलक्षणं कर्म, तदेव अनेकधा जीवगुण्डनाद् रजो भण्यते, तदेव भवकारणत्वाद् जलौघवद् जलौघः, तस्माद् विनिर्गत इव विनिर्गतः, तथा चाविरतसम्यग्दृष्टेरप्युपार्द्धपुद्गलपरावर्त्तः परः संसार उक्त इत्यतो विनिर्गतस्तस्य। लोक ७-८ टीका) २ इयमपि मिथ्यादृष्टेः काचाद्युपहतलोचनस्य, इतरस्य तदनुपहतलोचनस्येति । यथैष दृष्टिभेद एकस्मिन्नपि दृश्ये चित्रोपाधिभेदात्, तथा पारलौकिकेऽपि प्रमेये क्षयोपशमवैचित्र्यतश्चित्रः प्रतिपत्तिभेद इति। एतन्निबन्धनोऽयं दर्शनभेद इति योगाचार्याः । न खल्वयं स्थिरादिदृष्टिमतां भिन्नग्रन्थीनां योगिनां, यथाविषयं नयभेदावबोधभावादिति।। (योगदृष्टि0 श्लोक १४ टीका) 3 ... ततश्चानपेक्षितपुरुषादिभावतया गणसमदायरूपताया एवापेक्षणात। तीर्थकरोऽपि च जिनोऽपि च, आस्तामितरजनः। एतं संघं । नमति वन्दते, धर्मकथारंभे “नमो तित्थस्सेति” भणनात्। कुत इत्याह-गुरुभावतः “गुरुरयं गुणात्मकत्वात्” इत्येवंरूपो यो भावोऽध्यवसायः स गुरुभावस्तस्मात्। अथवा गुरुभावतो गुरुत्वाद्गौरवार्हत्वात्। चैवेत्यवधारणार्थः । इति गाथार्थः ।।३९ ।। अथ तीर्थकरनमनीयत्वं संघस्यागमेन दर्शयन्नाह Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396