________________
wવશ્વ ]
ચતુર્વિશતિપ્રબન્ધ
ખુશી થઈ તેને બે નૂપુર આપ્યાં. (અને કહ્યું કે, આજથી હે વત્સ! તારે પાતાળમાં આવવું અને નાગે પણ તારે ઘેર આવશે. તેણે આવી કૃપા કરી. (ત્યાર બાદ) એ વટયા પાતાળમાં જવા આવવા લાગી. નાગના વરદાનથી પુત્રનું નામ નાગદત પાડવું. તે સમયે શ્રી આર્યનંદિલ ક્ષપણકે વૈરેટથાના સસરા પદ્મદત્તને કહ્યું કે તારે વહુની આગળ કહેવું કે ૫ નાગને ઘેર જઈ તારે નાગને કહેવું કે તમારે લેક ઉપર ઉપકાર કરવા; કેઈને દંશ ન દે. સૂરિનું તે વચન સસરાએ વહુને અને વહુએ નાગને કહ્યું. વટવ્યા ત્યાં ગઈ અને ઊંચે સ્વરે બોલી કે તે અલિંજરની પત્ની જયંતી વર્તે, તે અલિંજર પણ જયનશીલ હો કે જેણે પિયર વિનાની મને પિયરવાળી કરી-મારી પિયરની ૧૦ ભૂખ ભાંગી અને અનાથને સનાથ કરી. હે નાગકુમારે ! મહાત્મા આર્યનંદિલે આજ્ઞા કરી છે કે લેકને પીડા ન કરવી, (કિડુ) લેકના ઉપર ઉપકાર કરે. (એમ કહી) વિટયા ફરીથી પિતાને ઘેર ગઈ. ગુરુએ નવીન વૈરેટથાસ્તત્ર રચ્યું. જે વેટયા-સ્તંત્રને પાઠ કરે છે તેને સર્પને ભય નથી. વેરેટથા બધા
૧૫ સર્પોને પોતાના ગુરુ પાસે લાવી અને તેમને ઉપદેશ સંભળાવ્યો. એથી તેઓ શાંત ચિત્તવાળા થયા. નાગદત્ત નામને વિદ્યાને પુત્ર સૌભાગ્યની રંગભૂમિ બન્યા. પદત્તે પોતાની પત્ની સહિત વ્રત ગ્રહણ કર્યું, અને તપશ્ચર્યા કરીને તે સ્વર્ગ સંચર્યો. પદ્મયશા પણ તે દેવપણાને પામેલા ઈચ્છાસિદ્ધિવાળા (પિતાના પતિ)ની દેવી તરીકે ઉત્પન્ન થઈ. ૨૦ વળી વરેણ્યા નાગેન્દ્રના ધ્યાનપૂર્વક મરીને ધરણેન્દ્રની પત્ની રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં પણ એનું નામ વૈરોડ્યા (જ) રહ્યું.
इति श्रीआर्यनन्दिलप्रबन्धः ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org