Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 224
________________ KCPC ] ચતુર્વિ શતિપ્રમન્ય : ' કરે છે. એ પ્રમાણે સુખવાર્તા કરી મોટા ઉત્સવપૂર્વક વસ્તુપાલને પેાતાની માતાના અગ્રેસર બનાવી તેને તે ‘ ઢિલ્લી ’ શહેરમાં લઇ ગયા. અને તેણે સાધુ પૂનડને ઘેર ઉતારો આપ્યા. સુરત્રાણે સ્વમુખે નિમંત્રણ માકલી સાધુ પૂનડને ધેર ભાજન કરાવ્યા બાદ મંત્રીશ્વરને તેણે પોતાને મહેલે ખેલાવ્યા. વિનયપૂર્વક તેના સત્કાર કરી તેણે તેને વસ્ત્ર પહેરાવ્યાં. કૃપા તરીકે એક કરડ સુવર્ણ આપીને તે ખેલ્યા કે કંઋક માગ. વસ્તુપાલે કહ્યું કે હે દેવ ! ‘ ગૂર્જર ' ભૂમિ સાથે આપ જીવે ત્યાં સુધી આપની સંધિ હે। (એ એક અને ખીજાં) ‘મમ્માણી’ ખાણમાંથી પાંચ પત્થરા અપાવેા. રાજાએ તે માન્યું, અને ધીરજ આપી. રાજાના હુકમથી પૂનરે તે પાંચ ફૂલહી ‘ શત્રુજ્ય ’ વગેરે (સ્થા)માં મેકલી આપી. તે પૈકી એક ઋષભની લહી, બીજી પુ’ડરીકની લહી, ત્રીજી કંપની, ચોથી ચક્રેશ્વરીની અને પાંચમી તેજલપુર'માં શ્રીપાર્શ્વની લહી. પછી મંત્રીશ્વર પાતાને નગરે પાળે વળ્યા. લાંબા સમયથી દર્શનની ઉત્કંઠાથી વિવલ બનેલા તેણે પોતાના સ્વામીને નમન કર્યું. ‘ઢિલ્લી’ ગયાનેા વૃત્તાન્ત પહેલાં પણ કાના કાન તેણે સાંભળ્યેા હતેા. (છતાં) કરીથી તેણે મંત્રીને સવિશેષ પૂછ્યું. તેણે પણ અભિમાન કર્યા વિના બધું કહ્યું. વીરધવલ પ્રસન્ન થયા. કૃપા તરીકે તેણે તેને દશ લાખ સુવર્ણ આપ્યું, તે તે તેણે ધેર પહેાંચ્યા પૂર્વે જ એકત્રિત થયેલા પુષ્કળ યાચકાને આપી દીધું. મંત્રીને ઘેર સધળા લેાક મળ્યા. તેના સત્કાર કરી તેણે તેમને વિદાય કર્યાં. કવિએ કહ્યું કે શ્રીમતને વિષે ૨૦ એક ૧જરાજને દેખીને પદ્મો સંક્રાચ પામે છે. (પરંતુ) લાખ દ્વિજરાજે આવતા છતાં તારા હાથરૂપ પદ્મ સદા વિકાસ પામે છે એ આશ્ચર્ય છે. શત્રુઓનું ઉચ્ચાટન (કરવા)માં, લક્ષ્મીનું આકર્ષણ (કરવા)માં અને સ્વામીના હૃદયને વશ કરવામાં હું મંત્રીશ્વર વસ્તુપાલ તારા અદ્વિતીય અને સિદ્ધ મંત્ર સ્ફૂર્તિ પામે છે. આ પ્રમાણે તારીફ કરાતા અને ઉત્તમતાને લીધે શરમાતા વસ્તુપાલે નીચું જોયું. તે ઉપરથી મહાનગર'ના નિવાસી નાનક કવિએ કહ્યું કે હું વસ્તુપાલ ! તમે એકલા (જ) જગત્ ઉપર ઉપકાર કરી છે એવું સજ્જનાનું ખેલવું સાંભળીને લજજા વડે નમાવેલા મસ્તકવાળા તમે આ પૃથ્વીતલ જીએ છે તે(નું તાત્પર્ય) હું જાણું છું (કે) હૈ સરસ્વતી દેવીના મુખકમલને ૧ ચદ્ર અને બ્રાહ્મણ એ બે અર્થાથી વિરોધ અને એને પરિહાર ઘટાવી લેવા. Jain Education International For Private & Personal Use Only ૨૦૭ ૧૦ ૧૫ ૨૫ ૩૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266