Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 247
________________ ૨૦ ૧૦. -જુfિચાઇ - चउसयतिपन्नवरिसे कालिगगुरुणा सरस्सती गहिया । चिहुसयसत्तरिवरिसे वीराऊ विकमो जाओ ॥ २७३ ॥ पंचेव य वरिससए सिद्धसेण दिवायरो पयडो । सत्तसय वीसअहिए कालिकगुरू सक्कसंथुणिओ ॥ २७४ ॥ नवसयतेणूएहिं समइकंतेहि वद्धमाणाओ । qનુકવળા રસથી વાસ્ટિાફૂર્દિ તો ઠાચા ૨૫ ” અર્થાત શ્રીવીરના નિર્વાણ થયા પછી ૩૫ વર્ષ પહેલા કાલકસૂરિ થયા જેમનું નામ શ્યામાર્ય પણ છે. (વીરના નિર્વાણથી) ૪૫૩ વર્ષે (બીજા) કાલિકગુરુએ સરસ્વતીને (પછી) મેળવી. વીરથી ૪૭૦ વર્ષે વિક્રમ ઉત્પન્ન થયા. પ૦૦ વર્ષ સિદ્ધસેન દિવાકર થયા. ૭૨૦ વર્ષે (ત્રીજા) કાલિક ગુરુ થયા કે જેમની શકે પ્રશંસા કરી. વર્ધમાન(ના નિર્વાણ)થી ૯૯૩ વર્ષ વીતતાં કાલિકસૂરિએ પર્યુષણ ચયનું કર્યું. (૩) પાદલિપ્તસૂરિ – ૧૫ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિવરે પિતાની કૃતિ દશનામમાલા (૧, ૨)માં જે પાદલિપ્તસૂરિને “દેશી” કેશકાર તરીકે ઉલ્લેખ કર્યો છે તેમને આ ગ્રંથમાં આપેલા પાદલિપ્તસૂરિપ્રબંધગત પાદલિપ્તસૂરિ સાથે કશે સંબંધ છે કે નહિ તે વિચારવું બાકી રહે છે. (૪) સુવર્ણસિદ્ધિ: શ્રીપાદલિપ્તસૂરિના પ્રબન્ધમાં જે હેમસિદ્ધિવિદ્યાને ઉલ્લેખ જોવાય છે તેને લગતી કેટલીક હકીકત પ્રથમ પરિશિષ્ટમાં અત્ર રજુ કરાયેલી છે. આ સુવર્ણસિદ્ધિના જિજ્ઞાસુને અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૧૩૨૧૩૩) જેવા ભલામણ છે. વિશેષમાં શ્રીદશવૈકાલિકસૂત્રની આઘ ગાથા પણ સુવર્ણસિદ્ધિ ઉપર પ્રકાશ પાડે છે. જૈન વિદ્યાઓ, લબ્ધિઓ ૨૫ ૧ અન્ન પાદલિસને આચાર્ય તરીકે સંબોધ્યા છે. એમના ઉપરાંત ફક્ત દ્રોણને તેમણે આવું માન ૮-૧૭માં આપ્યું છે. ૨ આનું વિશિષ્ટ સ્વરૂપ શ્રીજિનપ્રભસૂરિએ રચેલી વીરતવવૃત્તિમાં આલેખાયેલું છે. એ વૃત્તિ હજી સુધી કોઈ સ્થળેથી મુદ્રિત થયેલી જણાતી નથી. ૩ મારે હાથે સંપાદિત થયેલ આ ગ્રંથ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન ૩૦ પુસ્તકેદ્ધાર ગ્રંથમાલામાં ૮ મા ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલો છે. ૪ પૂજ્યપાદ પ્રવર્તક શ્રીકાન્તિવિજયના પ્રશિષ્ય વિદ્વાવલંભ મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266