Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 265
________________ (૫) અભિમન્યુ આખ્યાન-જન તાપીકૃત (૨. સં. ૧૭૮૫), રા. ઇ. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલએલ. બી. વડોદરા (૬) સંયુક્તાખ્યાન ( કાવ્ય ] રા રે. ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા. એમ. એ. સુરત (૭) શ્રી કૃષ્ણલીલા કાવ્ય-નિરાધલીલા દશમ સ્કંધ (ભાગવત) સંશોધક અને પ્રકાશક રા. ર. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એફ રા. રા. નટવરલાલ ઈચ્છારામ દેશાઈ બી. એ. ના ભાગવતસ્વરૂપદશી મમગામી નિવેદન સાથે, મૂલ્ય રૂા. ૧-૪-૦ (સચિત્ર) ૪ મુદ્રણાલયમાં ૯ (1) રૂતમ બહાદુરને પવાડે (શામળ) . રા. અંબાલાલ બુ. જાની, બી. એ. (૨) રા. રા. નરસિંહરાવ ભેળાનાથ દિવેટીનાં “ફાઇલોજીકલ લેકચર્સ ” ભાગ ૧ લાનું ભાષાતર (સચિત્ર)–રા. રા. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ. (૩) પ્રબંધચિંતામણિ-તુંગાચાર્ય કૃત ગુજરાતી અનુવાદ. તૈયાર કરનાર રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૪) મહાભારત ગુજરાતી-ભાગ ૨ જે વૈશ્યકવિ નાકરરચિત આરણયક પર્વ, સંશોધક . . કેશવરામ કાશીરામ શાસ્ત્રી. માંગરોળ (૫) રૂપસુદરથા – છબદ્ધ કાવ્ય પ્રાચીન) સંશોધક રા. રા. ભેગીલાલ જયચંદ સાંડેરારા (૬) ગુજરાતના એતિહાસિક ઉત્કીર્ણ લેખે, ભાગ ૨ જોઃ પ્રાચીન ચક્રવતી અનેક યુગથી માંડી વાઘેલા વંશ સુધી તામ્રલેખે અને શિલાલેખ ગોઠવણ તૈયાર કરનાર રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, એમ. એ. (૭) મધુસૂદન વ્યાસકૃત હસાવતીની વાર્તા-સં. ૧૬૫૪ (પ્રાચીન) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. પ તૈયાર થતા ૫ (૧) રાસમાળાની પૂરણિકા–દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંહીત, ગોઠવી લખનાર રા. રા. ગિરનશ કર વલ્લભજી આચાર્ય એમ. એ. (૨) “પુકિમણીરી વેલી'–(પ્રાચીન) તૈયાર કરનાર છે. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ બી. એ. (૩-૪) શિવધર્મ અને વિષ્ણુધર્મ–-તેના સિદ્ધાતે, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, સંશોધિત પરંપત દ્વિતીય આવૃત્તિ કર્તા રા. ર, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૫) મહાભારત-ગુજરાતી ભાગ 3 જ : વિરાટપર્વ વગેરે સંશોધક છે. રાકેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266