Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 255
________________ ૧૫ ૨૩૮ ख-परिशिष्टम् (૧૩) સેમેશ્વરદેવ આ કવિરાનના પૂર્વજો આનંદપુર (વડનગર)ના વતની હતા. સૂચવાય છે તેમ એમની નવમી પેઢીએ થઈ ગયેલે સેલ વેદી હતા, અને તેનું ગોત્ર “વસિષ' હતું. એ મહાવિદ્વાન હોઈ મૂળરાજ (પહેલા)ને પુરોહિત બની શકો હતે. સેલ-લલ્લશર્મા-મુંજ-સોમ-આમશર્મા કુમાર (પહેલે)-સર્વદેવ–આમીંગ-કુમાર (બીજો)-સેમેશ્વરદેવ. આ પ્રમાણે સોમેશ્વરદેવના પૂર્વજોનો ક્રમ જોવાય છે. સુરત્સવ, રામશતક, ઉલ્લાસરાઘવ, કીતિકામુદી, કાવ્યપ્રકાશની ટીકા, વસ્તુપાલ અને તેજપાલે બંધાવેલા જૈન મંદિર “લૂણસરી - ૧૦ ની ૭૪ કલોકની પ્રશસ્તિ, અને એ મંત્રીશ્વરોએ બંધાવેલાં “ગિરિનાર’ ગિરિ ઉપરનાં ભવ્ય મંદિરની પ્રશસ્તિ, વિરધવલ નરેશ્વરે બંધાવેલા “વીરનારાયણ મંદિરની ૧૦૮ શ્લેકની પ્રશસ્તિ અને “ડાઇ” ના કિલ્લાની પ્રશસ્તિ એ સર્વને આ ગુર્જરેશ્વર પુરોહિત સેમેશ્વરદેવને કૃતિકલાપ તરીકે ઓળખાવાય છે. આ કવીશ્વરનું થોડું ઘણું જીવનચરિત્ર આ પ્રસ્તુત ચતુર્વિશતિબંધ ઉપરાંત ૪પ્રબન્ધચિન્તામણિ, ઉપદેશતરંગિણી, વસ્તુપાલચરિત્ર, સુકૃતસંકીર્તન અને જગડુચરિત્રમાં દષ્ટિગોચર થાય છે. એને અસ્તિત્વકાલ સં. ૧૨૩૫ થી સં. ૧૩૧૮ સુધી મનાય છે. (૧૪) ચતુરંગ સેન્ય:૨૦ ચતુરંગ સૈન્યનાં ચાર અંગે છે. જેમકે (૧) હાથી, (૨) ઘોડા, (૩) રથ અને (૪) પાયદળ. આ પ્રમાણેનાં લશ્કરનાં ચાર અંગે ઘણું ૧ આ બધાને લગતી ઘડી ઘણી હકીક્ત નાગરી પ્રચારિણી પત્રિકામાં તેમજ એને આધારે યોજાયેલા “ગુર્જરેશ્વર પુરોહિત કવિ સંમેશ્વરદેવ' નામના લેખમાં નજરે પડે છે. આ લેખ પ્રસ્થાન (પુ. ૧૩, અં. ૩, ૫, ૨૬૬-૨૭૦)માં પ્રસિદ્ધ થયેલ છે. ૨ સોમેશ્વરદેવે પોતાના પૂર્વજોની આછી રૂપરેખા આ કાવ્યને “કવિપ્ર. શક્તિવર્ણન' નામના સર્ગમાં આલેખેલી છે. ૩ કીતિ મુદીમાં કવિરાજે પોતે પોતાને આ પ્રમાણે પરિચય આપે છે. ૪ આ અન્યાન્ય જૈન ગ્રંથમાં આ કવિરાજની વિદ્વત્તાની તારીફ કરાયેલી છે એ જૈનેની ગુણગ્રાહક્તાનું સૂચન કરે છે, 4 of Journal of the Department of Letters (Vol XIV, 1927) ગત “Notes on War in Ancient India” by Hemchandra Roy M. A. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266