________________
૨૭૪
૧૦
-fe (૯) શ્રીહેમચન્દ્રસૂરિના જીવનવૃત્તાંતને લગતાં સાધને–
શ્રી હેમચન્દ્રસૂરિના જીવન અને કૃતિકલાપ ઉપર પ્રકાશ પાડનારાં સાધનોમાં મુખ્યત્વે કરીને નીચે લખેલાંને અત્રે ઉલ્લેખ કરાય છે –
(૧) ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રની પ્રશસ્તિ (૨) પ્રભાવચરિત્ર (૩) શ્રીસેમપ્રભસરિકૃત કુમારપાલપ્રતિબંધ (૪) શ્રીજિનમંડનગણિત કુમારપાલપ્રબંધ (૫) શ્રીમેતુંગસૂરિપ્રણીત પ્રબંધચિન્તામણિ (૬) પ્રબધેકેશ (ચતુર્વિશાંતપ્રબન્ધ)
() št. 241221 Über das Leben das Jainas Mönches Hemacandra
(૮) પ્રો. પિટર્સનને હેવાલ (૯) યશપાલકૃત મહારાજયની સ્વ. દલાલકૃત પ્રસ્તાવના (૧૦) કુમારપાલપ્રતિબંધને શ્રીયુત જિનવિજયકૃત ઉપક્રવાત (૧૧) પ્રમાણુમીમાંસાની પ્રસ્તાવના (આહંતમ પ્રભાકર આવૃત્તિ)
(૧૨) આઉટનું Calalogus Catalogorum મને પ્રસ્તુત ભાગ. (૧૦) વત્સરાજ ઉદયન અને ચડપ્રાત:–
ચતુર્વિશતિ-પ્રબન્ધના ૧૯મા પ્રબન્ધમાં વત્સરાજ ઉદયન અને ચંપ્રદ્યોતને ભેડેક વૃત્તાન્ત નજરે પડે છે. એ સંબંધમાં વિશેષ માહિતી તે આપણને (૧) આવશ્યકસૂત્રની ચૂર્ણિ, (૨) એ સૂત્રની શ્રીહરિભસૂરિકૃત ટીકા, (૩) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, (૪) કુમારપાલપ્રબન્ધ, (૫) ભાસપ્રણીત પ્રતિજ્ઞા ગંધરાયણ અને (૬) કથાસરિત્સાગર પૂરી પાડે છે. આ પૈકી છેલ્લા ત્રણ ગ્રંથોમાં આપેલી હકીકતેની સરખામણી, કુમારપાલપ્રતિબોધને પ્રાસ્તાવિક વિભાગ તથા તેનો અંગ્રેજીમાં સાર, તેમજ બીજી કેટલીક પ્રાસંગિક બાબતોને ઊહાપોહ ઇત્યાદિ વિષય ઉપર “Annals of the Bhandarkar Oriental Research “ Institute”ના ઇ. સ. ૧૯૨૦ના જાલાઈના અંકમાં પ્રસિદ્ધ થયેલ “Pradyota, Udayana and S'renika-a Jain Legend” લેખ સુંદર પ્રકાશ પાડે છે.
૧૫
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org