________________
અવશ્વ ]
ચતુર્વિશતિપ્રબન્ય ચિન્તાના ચક્રથી તેનું ચિત્ત હણાયેલું હતું એટલે તેને અર્થ ધારણ કરવાને તે સમર્થ થયો નહિ (તેથી) તે બૌદ્ધ વિચાર કર્યો કે સવારે મારા તેજને ભંગ થશે.–૫૦
તાંબર તણખાનું આ તેજ કઈ વિલક્ષણ છે ! અરે રે આ સામ્રાજ્યશાલી બૌદ્ધ (એના વડે) હાંકી કઢાશે.–૫૧
દેશને ભંગ, કુલને ક્ષય, પારકાના હાથમાં ગયેલી પત્ની, અને મિત્રને આપત્તિ પામેલ જેમને જેવાં પડતાં નથી તેઓ ધન્ય છે.–પર
આ પ્રમાણેના દુ:ખના સમૂહના સંઘથી તેનું હૃદય ક્ષણમાં ભાંગી ગયું. સવારના જલદી જલદી રાજાનું તેડું આવ્યું.–૫૩
(પરંતુ ) ગુરુ આજે માંદા થઈ ગયા છે તેથી રાજસભામાં નહિ ૧૦ આવશે એમ બોલતાં તેના બિચારા શિષ્યોએ ઘરનું દ્વાર ન ઉઘાડયું.-૫૪
ત્યાં જઈને તેમણે તેમ કહ્યું તે સાંભળીને મલે ઉલ્લાસ પામી શિલાદિત્યને કહ્યું કે એ બૌદ્ધરાજ શોકથી મરી ગયો (છે).-૫૫
શિલાદિત્યે જાતે જઈને તેને તેવો છે. તેથી પોતાના) દેશમાંથી બૌદ્ધોને તેણે કાઢી મૂક્યા. પ્રતિષ્ઠાથી પતિત થયેલા મનુષ્યને ૧૫ ધિક્કાર છે.-૫૬
વાગીશ્વર આચાર્ય દ્વવાદીને ગુરુ કરીને રાજાએ પરદેશમાંથી બધા જૈન મુનિઓને લાવ્યા.–૫૭
“શત્રુંજય ” ઉપરના સંસારરૂપ પાંજરાને ભાંગનાર જિનેશ્વરને તાંબરને સ્વાધીન કરી રાજાએ યાત્રા પ્રવર્તાવી.-૫૮
૨૦ કાલાંતરે તે નગરમાં રંક નામનો વાણીઓ થે. તેની દુકાને (એક) કાપડી મહારસ થાપણ તરીકે મૂકી ગ–પ૯
તે રસને સ્પર્શ થતાં જ લેઢાને સુવર્ણરૂપ બની ગયેલું જોઈ તેણે હાટ અને ઘરની અદલાબદલી કરી-૬૦
( આ પ્રમાણે) કાપડીને છેતરીને તે રક માટે ધનિક થયો. ૨૫ (અને) તેની પુત્રી અને રાજપુત્રી વચ્ચે પરસ્પર મિત્રતા થઈ.-૬૧
દિવ્ય રનોથી વિભૂષિત એવી સુવર્ણની એક કાંસકી રકની પુત્રીના હાથમાં જોઈને તે નૃપની પુત્રીએ તેની માગણી કરી.-૬૨
કે તે આપી નહિ અને (તેથી) રાજાએ તે બળાત્કારપૂર્વક માગી (લઈ લીધી એટલે) મત્સરને લઈને તેણે પ્લેનું ૩૦. સૈન્ય આપ્યું –૬૩
તેણે “વલભી” નગર ભાંગી નાંખ્યું. (એ પ્રમાણે) અગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org