________________
30
૧૫.
૧૪૦
શ્રી રાજશેખરસૂરિકૃત [વિકરિશ્યપિતાનું માંસ ખવડાવી તે ફરીથી જીવતે થે. ફરીથી તેનું ભક્ષણ કરાયું અને તે (ફરીથી) જીવતે કરાયે. રાક્ષસને જે શાપથી અંધાપે હતા તે શાપને અંત આવ્યો. તે આંખે દેખતે હૈ. જોઈને તેણે કહ્યું કે સાહસ કરનાર તું કોણ છે? તેણે કહ્યું કે હું વિક્રમ છું. હું તારા ઉપર પ્રસન્ન થયો છું; (વાતે વર) માગ (એમ રાક્ષસે કહ્યું). રાજાએ કહ્યું કે જે તું પ્રસન્ન થયા હોય તે આ રાજાના સાત ઓરડાઓ સદા સુવર્ણથી પરિપૂર્ણ રહે (તેમ કરો. તેમજ વળી એને ફરીથી કડાયામાં ઝંપલાવવા વગેરે ની પીડા ન હો. રાક્ષસે કહ્યું કે એમ છે. એથી એ કેવી રીતે વિકમાર્કથી અધિક થશે? એ સમાન પણ નથી; એથી હું હસી.
ત્રીજીએ કહ્યું કે એક દહાડે વિકમાર્ક પિતાના નગરમાં વસતા અને માથે ટાલવાળા કુંભાર જેડે દેશાંતર ગયે. (ત્યાં તેને) પારકાના શરીરમાં પ્રવેશ કરવાની વિદ્યા જાણનારે ભેગી મળ્યો. તેનું આવર્જન થતાં તે પ્રસન્ન થયા અને તેણે (એ) વિદ્યા આપવા માંડી. રાજાએ કહ્યું કે પહેલાં એ મારા મિત્રને આપો. તેણે કહ્યું કે એ લાયક નથી. ગુણ વડે રાજી બનેલા યોગીએ આગ્રહને લીધે તેને પણ આપી. પછી તેણે રાજાને (પણ) જબરજસ્તીથી આપી. “અવંતી' જઈ રાજાએ રાજ્ય કરવા માંડયું. એક દહાડો પટ્ટ અશ્વ મરી ગયે. વિદ્યાની પરીક્ષા કરવા માટે રાજાએ તેમાં પોતાને જીવ ઘા. (એટલે) કુંભારે પિતાને જીવ રાજાના શરીરમાં ઘાલ્યો. કુંભાર રાજ્ય કરવા લાગ્યું. તેણે ઘોડાને મારી નાંખવા વિચાર કર્યો. (તેથી) રાજાને જીવ તે પૂર્વે મરેલા પોપટના શરીરમાં પેઠે. (એ) પોપટ પણ સેમદ શેઠની પ્રેષિતભર્તુકા પત્ની કામસેનાને ઘેર ગયે. તે તેની ચતુરાઈથી ખુશી થઈ રાણી પાસે જતી નહિ. શેઠ આવ્યા. તે રાણી પાસે ગઈ. તેણે નહિ આવવાનું
કારણ પૂછ્યું. તેણે પિપટની ચતુરાઇરૂપ કારણ કહ્યું. તેણે પોપટને ર૫ મંગાવ્યો. જેમ પહેલાં રાજાથી તે રાજી થતી તેમ તે તેનાથી રાજી થઈ.
એક દિવસ રાણીના સ્નેહની પરીક્ષા કરવા માટે પિપટ ઘરોળીના શરીરમાં પેઠો. રાણીએ તેના વિયોગથી કાષ્ઠભક્ષણ કરવું શરૂ કર્યું. રાજાના જીવે પિટને જીવાડો. તે રાણીને અટકાવવામાં આવી. પિપટે (પિતા)
સમસ્ત વૃત્તાન્ત રાણીને કહ્યો. રાણીએ કુંભારનું આવર્જન કર્યું. (એથી) પેલા ૩૦ કક્ષાની
કુંભારના જે પ્રસન્ન થઈ વિદ્યા બતાવવા માટે મરેલા બેકડાના શરીરમાં પિતાને જીવ મે. રાજા પોતાના શરીરમાં પેઠે. બકરે બીકથી
૧ જેને પતિ પરદેશ ગયેલ હોય તેવી સ્ત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org