________________
૧પ૭
ઘa૫]
ચતુર્વિશતિપ્રબન્ધ શત્રુને દેશમાં પેસતા જ ન અટકાવ્ય એ અનુચિત કાર્ય આરંભ્ય. હાલમાં કિલ્લે ઘેરાતાં લેક દુઃખી થયા છે. આપણું માન (?)ની ગ્લાનિ થઈ છે. તેથી સવારે આપણે યુદ્ધ કરવું. હું દંડ આપવાને નથી. સામત અને પ્રધાન નેને તું બેલાવ. કુમારદેવે કહ્યું કે હે દેવ ! આ જ વ્યાજબી છે. લેક મૃગેન્દ્ર કહે કે મૃગારિ કહે, પરંતુ જેણે ક્રીડા (માત્ર)માં હાથીઓને પ મારી નાંખ્યા છે તેને માટે બંને (વાત) લાસ્પદ છે. તમે આયુધ ધરો ત્યારે ઈન્દ્ર પણ કાયર જ થઈ જાય. મુખ્ય યોદ્ધાઓ તરત જ ભેગા મળ્યા. યુદ્ધ (કરવા) માટે અભિપ્રાય કહેવાય. અમૃત પીધું હોય તેમ તેઓ ખુશી થયા. વળી તેઓ બોલ્યા કે મિત્રના સ્નેહના ભારોથી વ્યાપ્ત, યુદ્ધના રેણુથી લિપ્ત અને ખની ધારના જળમાં સ્નાન ૧૦ કરેલ એવા ભાગ્યશાળીને આત્મા શુદ્ધ થાય છે. આંખરૂપ પતાકાઓ ફરકવા લાગી. વીરના કરંબકે બન્યા. પત્ની વગેરેથી છૂટા પડવાનું થયું. એ પ્રમાણે થતાં રાજા પાસેથી ઘેર જઈ કુમારદેવ વિચારવા લાગ્યો કે અમારે સ્વામી યુદ્ધને અભિલાષી છે; પરંતુ જયાચ બળવાન છે. અસ્થાને બળને (!) આરંભ એ સંપત્તિનું નિદાન છે. ૧૫ માટે (હવે શું કરવું જોઈએ ? હા, જણાયું. જયન્તચન્દ્રના પ્રધાન વિદ્યાધરને અનુસરવું કેમકે તે સ્વીકારેલ (વાત)ને (નિર્વાહ કરવામાં) શરીર છે, દયાળુ છે, પાપ વિનાને છે અને દાતા છે. એ પ્રમાણે વિચારી પિતે લખેલી એક પત્રિકાને સાથે લઈને કિલ્લામાંથી નગરીતના દ્વારથી એકલે (જ) બહાર નીકળી, મધ્યરાત્રિએ બહાર પડેલા) સૈન્યમાં (થઈને) ૨૦ મંત્રીના ઘરના દરવાજે (જઈ) તે ઉભે. અંદર રહેલા) મંત્રીશ્વર વિઘાઘરને પિતે આવ્યા હતા તે તેણે ત્યાંના દ્વારપાલ દ્વારા જણાવ્યું. તેણે તેને તરત જ બેલાવ્યો, પોતાની પાસે બેસાડ્યો અને પૂછયું કે આપ કોણ છે ? મંત્રીએ કહ્યું કે હું લસણસેનને પ્રધાન કુમારદેવ તમારા દર્શન કરવા આવ્યો ; કંઈક કહેવાનું છે, પરંતુ તે બેલાય તેમ નથી. (આ) ૨૫ લખેલી પત્રિકા (એ) કહેશે. એમ કહી વિદ્યાધરના હાથમાં તેણે તે આપી. તેમાં એક ક નજરે પડ્ય; ઉપકાર (કરવા) સમર્થની સામે કાર્ય માટે આતુર (માનવ) ઊભો રહી જે પીડા (પિતાની) આકૃતિ (જ) દ્વારા કહે છે તે ગમે તેવી) દીન વાણીથી કહી શકતા નથી. આ કને અર્થ લાંબે કાળ વિચારી વિદ્યારે વિચાર્યું કે આ માટે માણસ મારી પાસે આવ્યો ૩૦ છે. એ જયન્તચન્દ્રને દૂર કરવા ઈચ્છે છે, પરંતુ દંડ આપવા ઇચ્છત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org