________________
(ર૩)
આભડનો પ્રબંધ ‘અણહિલપુરમાં શ્રીમાલ વશને નૃપનાગ નામે) એક શેઠ હતું. તેને સુન્દરી (નામની) પની હતી. તેમને શ્રી આભડ (નામ) ૫ પુત્ર હતા. તે દશ વર્ષનો થયો ત્યારે તેનાં માતાપિતા સ્વર્ગે ગયાં.
લક્ષ્મી નાશ પામી તો પણ આભડ સજજનોને આશ્રિત અને વ્યવસાયનો જાણકાર હે મોટે થયે. પૂર્વજોની કીતિથી તેને કન્યા મળી. તે પરો . નિર્વાહ માટે તે ઝવેરીને ઘેર ઘુઘરા ઘસતે. તે પાંચ પત્થરો કમાતે. તેમાંથી એક પથર ધર્મમાં અને બે કુટુંબનો નિર્વાહ કરવામાં તે ખરચતે અને તે બેને સંગ્રહ કરતો. ચૌદમે વર્ષે (એને) પુત્ર થયો. પરંતુ તેને ધાવણ ઓછું મળતું. એથી બકરી શોધવા માટે આભડ બહાર ગામ ગયો. ત્યાં હવાડામાં સવારે તે દાંત સાફ કરતે હતો એવામાં બકરીઓનું એક ટોળું આવ્યું. તે બધી હવાડામાં પાણી પીવા
લાગી. શંખના જેવું ઘેલું પાણી પણ નાગવલ્લીના પત્રની છાયાવાળું ૧૫ એકદમ બની ગયું. આભડને (એથી) નવાઈ લાગી. પાણી પીને
બકરીઓ નિવૃત્ત થઈ ત્યારે તેણે તપાસ કરી તે એકના ગળામાં મરકત રત્નવાળી ટોકરી જણાઈ. તેણે તે (બેકરી)ને એકદમ ખરીદી લીધી. પુત્ર (દૂધ મળવાથી) છળ્યા. રત્નને તો શરાણે ચઢાવતાં તે મોટા તેજના પંજવાળું બન્યું. તેણે પરીક્ષકને (તે) બતાવ્યું. તેમણે અમૂલ્ય એમ કહ્યું. ત્યાર બાદ તેણે (તે) જેસિંગદેવ રાજાને તે આપ્યું. રાજી થયેલા રાજાએ એક સુવર્ણકટિ આપી. નખના પાછલા ભાગ જેટલા તે (રત્ન)થી એક લાખ મળે. આભડ પણ તે વડે માટે સંપત્તિવાળો બન્યા. તે વારે સુકાળ
હતું. તે વ્યવહારી બન્યા. તે વખતે શ્રીજયસિંહનું રાજ્ય સમૃદ્ધ ર૫ હતું. આભડને ત્રણ વહી હતી: (૧) (પહેલી) રોક્યવહી, (૨) બીજી
વિલબવહી અને (૩) (ત્રીજી) પારલૌકિક વહી. (એનો શો અર્થ? (એ કે તે) દયાસાગર કોઈને પણ ધરણ અને બંધનની પીડા કરતો નહિ. ૩૬ વેલાતટોને વિષે ધનની સંપત્તિ અને મહાલા હતાં. સોપારીની દુકાન, પિતાનું ઘર, શ્રીહેમસૂરિની પૌષધશાલા તેમજ માયાપિષ્ટકેક ચિતા તેણે કરાવ્યાં. અમારિ કરનાર શ્રી કુમારપાલ દેવના સમયમાં તેને પ્રસાર થયા.
એક દહાડે શ્રી હેમસૂરિએ રાજાને કહ્યું કે સાધર્મિક વાત્સલ્યનું મોટું ફળ છે. રાજાએ આભડને કહ્યું કે ધનથી ત્રુટી ગયેલા શ્રાવક કુળને સે દીનારો આપી તારે ઉદ્ધાર કરવો. (એ રકમ અમારે ખાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org