________________
UCC
ચતુર્વિશતિપ્રબન્ધ
(તા જાણે). રત્નનું મૂલ્ય જાણવામાં તે રેખાપ્રાપ્ત છે-પ્રવીણું છે. (પેલા) બ્રાહ્મણ વિક્રમ પાસે ગયા. તેણે (તેને) રત્ન બતાવ્યું. વિક્રમે પૂછ્યું કે (તને) એ ત્યાંથી મળ્યું ? બ્રાહ્મણે કહ્યું કે હે દેવ ! હળ ખેડતાં મારા ખેતરમાંથી (મને) એ મળ્યું. રાજાએ કહ્યું કે તાબે દિવસમાં અમે (એનું મૂલ્ય) કહીશું. ખીશ નહિ. અમે પારકાના પૈસા (લઇ લેવા)ની ઇચ્છાવાળા નથી. ધીરજ આપીને પેાતાના મહેલમાં જ તેણે તેને રાખ્યા. ત્યાર પછી રાત્રે વિક્રમે સંસારમાં (પૃથ્વી ઉપરના) રત્નના પરીક્ષા (ઝવેરીઓ)ને પૂછ્યું, લિ પાતાલમાં હતા. ત્યાં પણ જવું જોએ (એવા તેણે નિશ્ચય કર્યો). કુતૂહળવાળા આળસુ ન હેાય. તે ઉપરથી અગ્નિવેતાલ ઉપર આરૂઢ થઇ પાતાલમાં જપ્ત તે અલિના ધરના દરવાજે ઊભો રહ્યો. ત્યાં દરવાજે રહેલા નારાયણને તેણે વંદન કર્યું. નારાયણે પૂછ્યું કે અહીં તું શા માટે આવ્યા છે?વિક્રમે કહ્યું કે અલિ પાસે જઇને (તેને) કહે કે રાજા કાર્યગૌરવથી આવ્યા છે. જો હુકમ હોય તે દર્શન મળે. કૃષ્ણે ગયા. તેણે લિને કહ્યું કે રાજા દરવાજે આવ્યા છે. અલિએ નિવેદન કર્યું કે રાજા હોય તે તે શું યુધિષ્ઠિર છે ? કૃષ્ણ ! તું પૂ. કૃષ્ણે જને પૂછ્યું કે તું શું યુવિષ્ઠિર છે ? વિક્રમે કહ્યું (વિચાર્યું) કે તે યુધિષ્ઠિરને રાજા માને છે, માટે ખીજાં કહેવું જોઇએ. કૃષ્ણ ! તું જા (અને) મંડલીક આવ્યા છે એમ કહે. તે ગયા અને તેણે તે જણુાવ્યું. બલિએ કહ્યું કે મંડલીક શું રાવણ ? કૃષ્ણ ફરીથી આગ્યે અને તેણે પૂછ્યું કે જો તું મંડલીક છે તે! શું તું રાવણ છે ? વિક્રમે ત્યારે કહ્યું કે જને કહે કે કુમાર આવ્યા છે. તેણે જખતે તેમ કર્યું. બલિએ કહ્યું કે શું કાર્તિકેય કે લક્ષ્મણ કે પાતાલમાં રહેનાર નાગપુત્ર ધવલચન્દ્ર કે વાલિના પુત્ર અંગદ જે રામના દૂત તરીકે પ્રખ્યાત છે તે ફરીથી કૃષ્ણની આવજા થઇ. વિક્રમે કરીથી કહ્યું કે તું કહે કે વંઠે આવ્યા છે. ફરીથી તે ગયા. અલિએ કહ્યું કે જો વંઠ હોય તે। શું તે હનુમાન છે ? ક્રીથી કૃષ્ણ થારિત (!) થયા. તેણે બલિનું વચન કહ્યું. ફરીથી વિક્રમે કહ્યું કે જઈને તું કહે કે તલારક્ષક આવ્યા છે. તેણે તે પ્રમાણે કહ્યું. બલિએ કહ્યું કે શું વિક્રમડા ? કૃષ્ણે આવીને પૂછ્યું કે શું (તું) વિક્રમાદિત્ય (છે) : તેણે હા કહી. લિની આજ્ઞાથી તેને લિ પાસે લઇ જવામાં આવ્યા. અલિએ પૂછ્યું કે હું વિક્રમ! તું શું રત્નની કિંમત પૂછવા આવ્યા છે? વિક્રમાદિત્યે કહ્યું કે એમ જ છે. તેણે ( તેને ) રત્ન બતાવ્યું. અલિએ કહ્યું કે આવાં ૮૮૦૦૦ રત્ના રાજ યુધિષ્ઠિર મૂલ્ય લીધા વિના પાત્રાને
Jain Education International
For Private & Personal Use Only
૧૪૭
ܕ
૫
૧૫
२०
૨૫
૩.
www.jainelibrary.org