________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[o શ્રીવલ્પમ-િ-
એ વાંચીને ઉત્કંઠાપૂર્વક રાજા સારા સારા કેટલાક પુરુષા સહિત ચાલી નીકળ્યા. ગેાદાવરી ’ના તીરે એક ગામમાં તે આવ્યા. ત્યાં તેણે ખંડ દેવકુલમાં વાસા કર્યાં. દેવકુલની અધિષ્ઠાત્રી વ્યંતરી (તેના) સાભાગ્યથી માહિત બની; અને ગગાએ જેમ ભરતને સેવ્યેા હતેા તેમ પ્ તેણે તેને સેવ્યા. પ્રભાતે ઊંટ ઉપર આરૂઢ થઇ તે દેવીની રજા લઇ પ્રભુનાં ચરણ પાસે આવી પહોંચ્યા અને અડધી ગાથા ખેલ્યા કે હજી પણ તે યાદ આવે છે. એક રાત્રિના કેટલા સ્નેહ ? સૂરીશ્વરે કહ્યુંઃ કારણ કે ‘ગેાદાવરી’ નદીને તીરે શૂન્ય દેવકુલને વિષે તેં વિશ્રામ લીધા હતા. એમ કહી (કહેવાતાં) બંનેએ એક બીજાને ગાઢ આલિંગન કર્યું. પછી આમ ખેલ્યા કે આજ ૧૦ મારે। જન્મ સફળ થયે। અને આજ મારી રિત સફળ થઇ. આજ મારે
૬૦
જન્મ સફળ થયા તેમજ આજ મારૂં કુળ સફળ થયું. રાત્રે મધુથી પણ મધુર ઇષ્ટ ગોષ્ઠી ચાલી. પછી સવારે સર ધમ રાજાની સભામાં આવ્યા. આમ રાજા પણ પેાતાના પ્રધાન પુરુષા સાથે સ્થગીયર ચને આધ્યેા. ‘ આમ આવ' એમ કહીને સૂરિએ ધર્મને આમના વિશિષ્ટ ૧૫ પુરુષા દેખાડ્યા કે આ આમ નરેશના માણસા ખરેખર મને તેડવા આવ્યા છે. ધમ રાજાએ તે વિશિષ્ટ જતાને પૂછ્યું કે હું આમના પ્રધાન નરેા ! આપના એ નાથનું રૂપ કેવું છે? તેમણે કહ્યું કે જેવા આ સ્થગીધર છે તેવા તેએા છે. પહેલેથી ખીજોરૂં હાથમાં રખાવીને આમને લાવવામાં આવ્યા હતા. સૂરિએ (એને ઉદ્દેશીને) પૂછ્યું કે હે સ્થગીધર ! તારા હાથમાં શું છે? સ્થગીધરના રૂપમાં શ્રીમે કહ્યું કે ‘બીજરા’. અડધી ક્ષણમાં સૂરિએ વાતમાં નીચે મુજબનું સૂક્ત ઉતાર્યું:~~~ " तत्तीसोयी मेलावा केहा धण उत्तावली पिउ मंदसणेहा । विरहि माणुसु जौ मरइ तसु कवण निहोरा कन्निपवित्तडी जणु जाणइ दोरा ॥ ગુરુએ કહ્યું કે આમ આવ, આમ આવશે. ધર્મ રાજાએ તુવેરના છેડને જોઇને પૂછ્યું કે હે સ્થગીધર ! આ શું છે? તેણે કહ્યું: તૂર અર્થાત્ તારા દુશ્મન. આ પ્રમાણે ગેાછી ચાલતી હતી તેવામાં ધીમે ધીમે ચિરૂપ શ્રીમ રાજા મેલાપકમાંથી નીકળી શહેરની બહાર ઠેકાણે ઠેકાણે ઊભા રાખેલાં વાહના વડે (અર્થાત્ તેના ઉપર સ્વાર થઇને) કેટલીક ભૂમિ ઓળંગી ગયા. તેટલા વખત (અહીં) સરોશ્વરે વિલંબ (કરાવવા) માટે એ પ્રહર પર્યંત કાઇક કથા ચલાવી. (તેમાં) એવા કાષ્ઠ (અપૂર્વ) રસ જામ્યા કે રંભ, તિલાત્તમા જેવા જોવા લાયક (પાત્રાને જોવા)થી પણ ભાગ્યે જ
""
૧ પાનદાની ઉપાડનાર,
મે.
૨૫
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org