________________
૪૮
શ્રી રાજશેખરસૂરિકૃત [૮ શ્રીહરિમરિમાં લખાયું. ૧૪૪૦ ભવવિરહરૂપ અંતવાળા બન્યા. ગુણસેણ-અગ્નિસમાં ઇત્યાદિ ત્રણ ગાથા વડે ગુંથાયેલું અને ક્ષમારૂ૫ લતાના બીજરૂપ એવું સમરાદિત્યચરિત્ર (નામનું) નવું શાસ્ત્ર તેમણે રચ્યું. ૧૦૦ શતક,
પંચાત, ડિશક, અષ્ટક, ચિલિંગ, અનેકાંતજયપતાકા, ન્યાયા૫ વતારની ટીકા પંચવસ્તુ, પચસૂત્ર, શ્રાવકપ્રજ્ઞાપ્ત, નાણાયત્તક વગેરે હરિભદ્ર રચ્યાં.
એ દરમ્યાન “શ્રીમાલપુરમાં કોઈક ધનિક શેઠિયાએ ચાતુમાંસમાં પરિવાર સહિત દેવસ્થાને જતાં નિર્દય જુગારીઓ દ્વારા ખાડામાં ફેંકાયેલા જુગારી યુવક સિદ્ધ નામના રાજપુત્રને દયાથી તેનું દેવું આપી છેડો, ઘેર લાવી જમા, (ધીમે ધીમે) ભણાવ્યો, સર્વ કાર્યને અધ્યક્ષ બનાવ્યો અને પરણાવ્યો. (સિદ્ધને) માતા પહેલાં પણ હતી. તે જુદી ઘરમાં રહી. માતા અને પત્ની સાથે તેણે ઘર માંડયું. શેઠની મહેરબાનીથી ધન પ્રાપ્ત) થયું. લેખકના લેખ લખવામાં પરવશ
હેવાથી સિદ્ધ રાત્રે બહુ મોડે ઘેર) આવો હતે. (એથી) સાસુને ૧૫ અને વહુને અતિશય ઉજાગર કરવો પડતો હોવાથી તેઓ અત્યંત ખિન્ન
રહેતી હતી. વહુએ સાસુને કહ્યું કે હે માતા ! તમે પુત્રને એ બોધ આપે કે જેથી રાત્રે તેઓ વહેલા આવે. માતાએ તેને કહ્યું કે હે વત્સ! રાત્રે તું વહેલે આવ; (કેમકે) જે વખત સમજે છે તે સર્વજ્ઞ છે. સિદ્ધ કહ્યું કે હે માતા ! જે સ્વામીએ સર્વસ્વ આપીને તેમજ જીવિતદાન આપીને મારે ઉદ્ધાર કર્યો તેની આજ્ઞા હું કેમ ન માનું?–તે કેવી રીતે લેવું? (એ સાંભળી) માતા ચૂપ રહી. અન્યદા સાસુ અને વહુએ વિચાર કર્યો કે આ રાત્રે મોડે આવે ત્યારે બારણું આપણે ઉઘાડીશું નહિ. બીજે દિવસે રાતના ઘણા લાંબા કાળ પછી બારણે આવેલા તેણે સાંકળની
કડી ખખડાવી. (પરંતુ) તે બંને(માંથી એકે પણ) જવાબ આપે નહિ. ૨૫ (તેથી) તેણે ગુસ્સે થઈને કહ્યું કે બારણાં કેમ ઉઘાડતાં નથી ? પહેલાં
વિચાર કરી રાખ્યો હતો તેવી તે બંનેએ કહ્યું કે જ્યાં અત્યારે બારણાં ઉઘાડાં હોય ત્યાં તમે જાઓ. તે સાંભળીને ક્રોધાતુર થયેલ તે ચૌટે ગયે. ત્યાં ઉધાડા હાટમાં બેઠેલા અને સરિત્રના સ્મરણમાં તત્પર એવા
શ્રીહરિભદ્રને તેણે જોયા. સાન્દ્ર ચન્દ્રપ્રભામાં દેશના (તેણે સાંભળી); (એથી ૩૦ તેને) બેધ (વે). તેણે દીક્ષા ગ્રહણ કરી. સર્વ વિદ્વત્તા તેમજ દિવ્ય
કવિત્વ (તેમણે પ્રાપ્ત કર્યો). હંસ અને પરમહંસની પેઠે વિશેષ તકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org