Book Title: Charitavali athva Katha Sangraha Part 02 Author(s): Sushil Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ સમાપ્ત થઈ તોપણ હું ગુરૂ મહારાજને ભક્તિ પૂર્વક નમ: કાર કરીને તેમની પાસે બેઠે. તે વખતે આ હારને પહરનાર દેવતા પોતાના બંધુની જેવી પ્રીતિથી મારી સામું જોઈ રહ્યા. પછી તે સ્વચ્છ બુદ્ધિવાળા દેવે આચાર્ય ભગવતને પૂછ્યું- “હે ભગવન! આ મનુષ્યને જોઈને મને અતિશય પ્રમાદ ઉત્પન્ન થાય છે તેનું શું કારણ આચાર્ય બાલ્યા આ ભવથી પાછલે ભ કશાંબી નામની નગરીમાં જય નામના રાજાને ભેટે વિજય નામે અને નાનો વિ યંત નામે-એમ બે પુત્ર હતા. દેવગે તે પુત્રોની માતા તેમની બાળવયમાંજ મરણ પામી એટલે તેમને ધાવ્ય માતાઓએ ઉછેરીને મોટા ર્યા. અનુક્રમે યોવનય પામ્યા એટલે રાજાએ તેમને વિરાજ્ય પદે સ્થાપિત કર્યું તે જોઈને દયમાં બળતી ઓરમાન માતાએ દુર્બાનને વશ થઈ તે નેને વનમાં ગયા હતા ત્યાં ઝેર દીધું. તે વખતે નગરની બહાર તે જ વનમાં દિવાકર નામના મુનિ પધારેલા હતા. તે દયાનમાં નિશ્ચળ થઈને ગરૂલ અધ્યયન ગણવા લાગ્યા. તે અધ્યયનના જાપથી જેનું આસન કંપાયમાન થયું છે એ ગરૂડધ્વજ ગરૂડ નામને દેવતા મોટી હદ્ધિ સહિત ત્યાં આવ્યું અને અંજલી જેડીને તે મુનિસત્તમ પાસે બેઠે, ગરૂડેશને પ્રભાવથી બંને રાજકુમારને આપેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 126