Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ અનુક્રમણિકા. નંબર કથા જયવિજય હંસરાજ લક્ષ્મીપું જ કળાવતી સતી સુભદ્રા ધનશ્રેણી હસ અને કેશવ વંકચૂલ વિષય ધર્મની અડગ શ્રદ્ધા ઉપર સત્યવત ઉપર ચોરીના ત્યાગ ઉપર શિયળવ્રત પ્રભાવ બ્રહ્મચર્યનો પ્રભાવ પરિગ્રહત્યાગ રાત્રીભોજનત્યાગ નિયમમાં દઢતા બીજી આવૃત્તિની પ્રસ્તાવના ઉપરની આઠ કથાઓ અમે રા. સુશીલ પાસે મનેઝ ભાષામાં લખાવીને બહાર પાડી છે. તેના પ્રારંભમાં પ્રસ્તાવના રૂપે કાંઈપણ કહેવાની ઈચ્છા નથી. જે કહેવાનું છે તે બધું આ સાથે ઉદઘાતમાં સમાયેલું છે. શ્રી જૈન છે. એજ્યુકેશન બની પ્રેરણાથી આ બીજી આવૃત્તિ છપાવવામાં આવી છે. સં. ૧૯૯૬ો આધિન સુદિ ૧૫ કુંવરજી આણંદજી ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 102