________________ श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૨૩ : અવતરણિકા : પૂર્વ શ્લોકમાં બતાવેલા મતદ્દયના સમન્વય પૂર્વક સ્વમતને બતાવે છે. स्वभावस्य परावृत्तिस्तत् तद् ज्ञात्राद्यपेक्षया। एकस्वभावानुगता त्रैलक्षण्यं न बाधते // 23 // શ્લોકાર્થ : તે તે જ્ઞાત્રાદિ અપેક્ષાએ = વ્યવહિત અવ્યવહિતાદિ જ્ઞાતા આદિની અપેક્ષાએ, શેયત્વ રૂપ એક સ્વભાવાનુગત એવી, સ્વભાવની પરાવૃત્તિ રૂપ જે યોગ્યતા છે તે ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય રૂપ àલક્ષણ્યનો બાધ કરતી નથી. શ્લોક-૨૪ અવતરણિકા : ઐલક્ષણ્યના સ્વીકારથી વ્યવહારની સંગતિને બતાવે છે. आवृत्तानावृत्तत्वाभ्यां योग्यायोग्यत्वभेदभाक् / इत्थमेवोपपन्नः स्याद् व्यवहारोऽपि तात्त्विकः // 24 // શ્લોકાર્થ : આ રીતે જ = ઐલક્ષણ્યનો સ્વીકાર કરવાથી જ અર્ધીવૃત્ત દશામાં આવૃત્તત્વ અને અનાવૃત્તત્વના કારણે એક જ ઘટમાં યોગ્યત્વ અને અયોગ્યત્વનાં ભેદને ભજનારો તાત્ત્વિક વ્યવહાર પણ ઉત્પન્ન થાય. 31. लक्षण्याभ्युपगम एव / 32. पारमार्थिकः / શ્લોક-૨૫ : અવતરણિકા શંકર સ્વામીએ કરેલા વ્યવહાર ઉપપાદકનું નિરાકરણ કરે છે. आवृत्तत्त्वं च संयोगो महारजनरक्तवत् / वक्तुमत्र न शक्येतान्यत्र चातिप्रसङ्गतः // 25 // શ્લોકાર્થ: “જેમ કુંકુમાદિ રંજક દ્રવ્ય દ્વારા થયેલી રક્તતા, સંયોગ સ્વરૂપ છે અને તે અવ્યાપ્યવૃત્તિ હોવાથી એક જગ્યાએ રક્ત હોય તો પણ સર્વદેશમાં રક્તતાનો પ્રસંગ આવતો નથી, તેમ આવૃત્તત્વ એ આવરણ સંયોગ રૂપ છે. તેથી એકદેશના આવરણમાં સર્વનું આવરણ માનવું આવશ્યક નથી,' એમ કહેવું તે આ વિષયમાં = વ્યવહાર ઉપપાદનના