________________ 18 श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોકાર્થ : વક્ષઃ પ્રાથરી થકાન સર્વાર્થહિત્થાત્ આ અનુમાનથી પણ ચક્ષુમાં અપ્રાપ્યકારિત્વની સિદ્ધિ થઈ શકે છે કેમકે આ અનુમાનમાં હેતુ અને સાધ્યની વ્યાપ્તિ ઇન્દ્રિયોમાં બાધિત થતી નથી અર્થાત્ હેતુમાં ઇન્દ્રિયત્નો નિવેશ કરીએ તો ઉદયનાચાર્યજીએ દીપકમાં આપેલા વ્યભિચારનો પરિહાર થઈ જાય છે. 53. चक्षुरप्राप्यकारि अधिष्ठानासम्बद्धार्थाग्राहीन्द्रियत्वात् / यन्नैवं तन्नैवं यथा त्वक् घटादिर्वा / 54 - इन्द्रियेष्वित्यनेन प्रदीपे व्यभिचार परिहारः [परिहार?] / શ્લોક-૪૦-૪૧ : અવતરણિકા : ચક્ષુની અપ્રાપ્યકારિતાના સાધક હેત્વન્તરનું સમર્થન કરતા કહે છે. काचाद्यन्तरितार्थानामुपलब्धेरपि स्फुटम् / 'इत्थमेतन्नचात्रापि प्रभावत् सुसमर्थनम् // 40 // काचादिकं हि निर्भिद्य गच्छेयुर्यदि रश्मयः / तदा ते कमलादिनां भेदेऽपि स्युः प्रभूष्णवः // 41 // શ્લોકાર્થઃ એતત = ચક્ષુ ઇત્થ = અપ્રાપ્યકારી છે. કેમકે કાચાદિથી વ્યવહિત એવી વસ્તુનું જ્ઞાન પણ થાય છે. એ ફૂટ છે. “આ વિષયમાં પણ = કાચાદિથી વ્યવહિત એવી વસ્તુનું જ્ઞાન થવાના વિષયમાં પણ, પ્રદીપાદિની પ્રભા જેમ આપ્રાપ્યકારિ ન હોવા છતાં પણ કાચાદિ વ્યવહિત અર્થનાં ગ્રહની જનક બને છે તેમ ચક્ષુ પણ અપ્રાપ્યકારિ ન હોવા છતાં કાચાદિ વ્યવહિત અર્થનાં ગ્રહની જનક બનશે. આ ઉદયનાચાર્યે કહેલું સમર્થન યોગ્ય નથી. કેમકે જો કાચાદિને ભેદીને કિરણો જતા હોય તો કાચાદિની અપેક્ષાએ અત્યંત કોમળ એવા કમળ આદિના ભેદમાં પણ સમર્થ થવા જોઈએ. આવું થતું નથી માટે કાચાદિને ભેદીને કિરણો વસ્તુના બોધનું કારણ બને છે એમ માનવું યોગ્ય નથી. 11. અધ્યારા 16. વક્ષઃા