________________ श्री चक्षुरप्राप्यकारितावादः હોવા છતાં પણ ચક્ષુના નાશમાં, વિરોધી = વિપરિત એવા ઔષધાદિનું સામર્થ્ય જોવાયું નથી એવું નથી. 77. सुखदुःखात्मकयोरनुग्रहोपघातयोः / 78. शरीरम् / 79. तथा च शरीरानवच्छिनावेव तौ स्यातामिति भावः / 80. વૃક્ષને શ્લોક-૫૭ : અવતરણિકા : શ્રદ્ધાનુસાર શ્રોતાને ચક્ષુની અપ્રાપ્યકારિતા શબ્દ પ્રમાણથી સિદ્ધ કરતાં અને તર્કનુસારી શ્રોતાને તર્કનું ઉપજીવક શબ્દ પ્રમાણ છે એવું દ્યોતન કરવા માટે 14 પૂર્વધર ભદ્રબાહુસ્વામીજી મહારાજના વચનનો આશ્રય કરીને ચક્ષની અપ્રાપ્યકારિતાને સિદ્ધ કરે છે. रूपं पश्यति चास्पृष्टमिति सूत्रं व्यवस्थितं / चक्षुरप्राप्यकारित्वसाधनायेति शोभनम् // 57 // શ્લોકાર્થ: 'aaN પતિ રાષ્ટ’ એ પ્રમાણેનું સૂત્ર ચક્ષુની અપ્રાપ્તિકારિતાને સિદ્ધ કરવા માટે વ્યવસ્થિત છે પ્રમાણે ઈતિ શોભનમ્ નોંધઃ તિ શબ્દ ગ્રંથ સમાપ્તિ અર્થક છે. શોખનમ્ શબ્દ અંતિમ મંગલ સૂચક છે. રૂપે પશ્યતિ નો અર્થ આ પ્રમાણે છે -- જેમ શરીરમાં ધૂળ સ્પર્શે તેમ શ્રોત્રેન્દ્રિય પટ હોવાથી સ્પર્શાવેલા એવા શબ્દ દ્રવ્યને ગ્રહણ કરે છે. ચક્ષુરિન્દ્રિય નહિ સ્પર્શાવેલા રૂપને જુએ છે. અને બાકીની ત્રણ ઇન્દ્રિયો બદ્ધસ્કૃષ્ટ એવા ગંધ-રસ તથા સ્પર્શ યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરે છે. 81. पुढे सुणेइ सदं, रुवं पुण पासइ अपुढे तु / गंधं रसं च फासं च बद्धपुटुं वियागरे॥१॥ इत्यावश्यके શ્લોક-૫૮ : અવતરણિકા ગ્રન્થની પ્રશસ્તિ કરતાં કહે છે. श्रीमन्नयादि-विजयाभिधानां सुधियां शिशुः / ર વામનું પ્રત્યા યશોવિનય-પujત: 18 છે "