Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૭) ૨-શ્રેષ્ઠ પુરૂષના મુખની ઉપમા આપી છે. શસ્ત્રને ઉપયોગ કરવો એ ક્ષત્રિયોને પરમ ધર્મ છે, ને તે ધર્મનું મુખ્ય સ્થાન હાથ છે, માટે તેમને તેના–શ્રેષ્ઠ પુરૂષના હાથની ઉપમા આપી છે; વણજ અને ખેતી એ વૈશ્યના પરમ ધર્મ છે ને તેને આધાર-તેનું મુખ્ય સ્થાન-જાંગ ઉપર છે, માટે તેમને તેની ઉપમા આપી છે. તેજ પ્રમાણે ચાકરી કરવી એ શુદ્રને પરમ ધર્મ કે કર્તવ્ય છે, ને તેનું થી–મુખથી-એ મુખ્ય છે, તેથીમુખથી-એઓ ઉત્પન્ન થયા કહેવાય છે.
(૩)- મી. મૂરત આર્યવૃત્તના લેકેની ઉત્પત્તિ અને ઈતિહાસ’ ના પ્રથમ પુસ્તકમાં આ વિષયનું બહુ સારી રીતે વિવેચન કરેલું છે. દાક્તર હોગ નામને વિદ્વાન સંસ્કૃત પંડિત કહે છે કે “આ અલંકારી લખાણ છે ને તેને ભાવાર્થ એ છે કે મુખ, વાચાનું સ્થાન છે, તેથી એ ભાવ નિકળે છે કે મનુષ્ય જાતના શિક્ષક અને વિધાદાતા બ્રાહ્મણ છે, હાથ બળનું સ્થાન છે, તેથી રાજ્યનું રક્ષણ કરનાર ક્ષત્રિયા છે; શરિરના નીચેના અવયવે ખોરાકનું મુખ્ય સાધન છે, તેથી ખોરાક પુરો પાડનાર વૈશ્ય છે; પગ જેમ આખા શરિરના બધા અવયને આધાર છે એટલે તેમની ચાકરી કરે છે તેમ ચાકરી કરે તે દ્ર. એજ ગ્રંથનું પૃ૪ ૧૪-૧૫. મી. મૂર પોતે આ બાબતમાં કંઈ નિશ્ચયાત્મક અભિપ્રાય આપતો નથી.
() કવીશ્વર દલપતરામ, એમના જ્ઞાતિ નિબંધમાં એજ પ્રમાણે કહે છે. પૃષ્ઠ ૫ જુઓ.
(ઘ) મી. દત્તકૃત “પ્રાચીન હિંદુસ્તાનના સુધારાના ઇતિહાસ” નું પુસ્તક ૧ લું, પૃષ્ઠ ૨૩૭.
(૩) આર્ય કીર્તિ, નારાયણ હેમચંદ્ર કૃત, પૃ ૧૬૪, ૧૬.
(૨) સિદ્ધાંત સાર, જનાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી પૃષ્ઠ ૫૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com