Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 117
________________ (૧૦૪) ગીર. ભેાર થયા લગી ભજન કીધું, સતાષ પામ્યા સૈા વૈષ્ણવ. ઘેર પધાર્યા તે હરિ–જશ ગાતા, વાતા તાળ તે શંખ મૃદંગ; હિંસ હિંસ નાગર તાળીએ લે છે, આ શા રે બ્રાહ્મણના ઢગ ગીરિ. મૈાન ગ્રહીને મેહતાજી ચાલ્યા, અધવરાને શા ઉત્તર દેઉ; જાગ્યા લેાક નરનારી પૂછે, મેહેતાજી તમે એવા શું? ગીર. નાત ન જાણા ને જાત ન જાણેા, ન જાણેા કાંઈ વિવેક વિચાર; કરજોડીને કહે નરસૈયા, વૈષ્ણવ તા મને છે આધાર. ગીર. ૫. એવા રે અમે એવા રે એવા, તમે કહેા છે. વળી તેવા રે; ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશે તે‚ કરશું દામેાદરની સેવા રે, એવા રે. આ સુજ્ઞ હરિભક્તના વિચાર। યથાસ્થિત બતાવવા અમે આખુ પ૬ ઉતાર્યું છે. એ ઉપરથી એમ જાયછે કે હાલ જેવી વર્ણવ્યવસ્થા છે તેવી ને તેવી ધણુંકરીને આ હરિભક્તના વખતમાં પણ હતી. ફેર પડયા છે તે એટલા જ કે નાતેની સ ંખ્યા તે વખતના કરતાં પણ વધી, ને વર્ણવ્યવસ્થા વધારે હાનિકારક થઈ પડી છે ! હાલ આપણી વર્ણવ્યવસ્થામાં વટલાવું પેઠેલું છે તે એ વખતે પણ હતું ને વર્ણવ્યવસ્થા જોડે ધર્મના સબંધ છે એ જેમ હાલ માનવામાં આવે છે તેમ તે વખતે પણ માનવામાં આવતું એમ છતાં જે ખરેખરા ધર્માત્મા ગણાયા છે તે જે ખરેખરા હરિભક્ત ગણાયા છે તે વટલાવાનું કે વર્ણવ્યવસ્થા સાથે ધર્મના સ ંબંધ સમજ્યા નથી, એ શું બતાવે છે ! વળી એ કિયે વખતે જે વખતે આપણા સુધારાવાળાનું સ્વપ્નું પણ નહેતું અને જે વખતે આપણી ભાષામાં ‘સુ ધારા શબ્દ જન્મ પણ નહાના તે વખતે ! હવે વાંચનારને પ્રશ્ન ઉત્પન્ન થવા જોઇએ કે આ તે વર્ણવ્યવસ્થા ખરેખરી દોષિત છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134