Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૧૧૫)
નથી! પૂર્વની વાત તેા આપણે કરી ચુકયા છીએ ! આપણે જોયું કે સકડા વર્ષથી જ્ઞાતિનાં અનિષ્ટ બંધનેાની સામે વખતે વખતે કોઇ હિંમ્મતબાજ ને અક્કલવંત માણસા થતા આવ્યા છે, પરંતુ તે બિ ચારા એકલાઓનું કંઇ વળ્યું નથી, તે જ્ઞાતિએ તે આજે એવી ને એવી કે વખતે એથી પણ ખરાબ સ્થિતિમાં આપણને વારસામાં ઉતરી છે ! હમણાં છેલ્લાં બે કેાડી વર્ષની વાત કરીએ, તે શે મેધ મળે છે ! એને એ જ. દરેક નાતમાંથી કાઇ કાઇ કેળવણીને પ્રસાદ પામવા લાગ્યા. તેએ ભિન્ન ભિન્ન સુધારા દાખલ કરવાના મતના થયા, તે દાખલ કરવાને ખેાધ પણ કરવા લાગ્યા, પણ શું કરે, નિરૂપાય ! એક સાપ હાય તે। પણ હારા કીડીઓને શું કરે ! એથી પણ એમજ જણાય છે કે આપણી હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિમાં સુધારાની ઘણી જગા છે. જ્યાં રેટી ત્યાં બેટી ’એ પદ્ધતિ દાખલ કરવી તે એવા સુધારાનું પહેલું પગથીઉં છે, તે એથી હાલના સમયમાં અગણિત લાભ થશે, તે અગણિત હાનિકારક રિવાજો
.
સહસા દૂર કરી શકાશે.
ઈશ્વરે મનુષ્યને લાભાલાભની તુલના કરવાની બુદ્ધિ આપી છે એ હિંદુ બુદ્ધિને કદાપિ કાટ લાગ્યા હશે, પણ હવે તે કાટ કાઢી તેને સાફ કરી વાપરવાને વખત આવ્યો છે. આ વખતે અમદાવા વાદના તિહાસની એક રમુજી પણ ધણી ખેાધક વાત યાદ આવે છે. અમદાવાદના એક સુમા ઘણા લંપટ, વ્યસની અને માàા હતા. તે પેાતાની હવેલીમાં એક દિવસ નાય મુજરામાં ગુલતાન થએલા હતા, તે વખતે લાગ જોઇ કે દુશ્મન ચઢી આવ્યા. નેકરે આવી આ મેાજીલા ને નાચમાં તદ્દીન થએલા સુખાને ખબર આપી કે લ શ્કર લેઈ દૂશ્મન ચઢી આવે છે, ત્યારે તેણે જવાબ દીધે કે આટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com