Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 133
________________ (૧૨) આગેવાન નથી, એ તો આગેવાન લોકોનું કામ છે”! બધા આગેવાન થઈ શકે છે. આગેવાન થવાની કઈ પરીક્ષા નથી. જે કામ કરે તે ખરો! માટે દરેક માણસે આ પુસ્તક પુરું થયા પછી આ બાબતમાં પોતાના કર્તવ્યની શિરૂઆત કરવી જોઈએ. એ કર્તવ્ય શું છે તે હવે વિચારવું કંઇ મુશ્કેલ નથી. પ્રિય વાંચનાર ! તારા કર્તવ્ય કરવાના પ્રયત્નમાં તને જશ મળે એવી ઈચ્છા દર્શાવી અમે અત્રે અટકીશું. તથાસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 131 132 133 134