Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 121
________________ (૧૦૮) એ પ્રતિબંધ હાય, પ્રદેશ નાજ જવાયે; પ્રદેશથી જે લાભ,ઘણા તે નાજ ચખાયે. એ પ્રતિબંધે હાય, સગાઈ તે નવ થાય; પુરૂષ કુંવારા રેહ, મૂર્ખ શું કન્યા જાયે. એ પ્રતિબંધે હાય, દાઝને સંપન જનમાં; મમત થકી નહીં જસ, અરીસ્યા જુજવા મનમાં. એ પ્રતિબંધ હાય, કરે નહિં સાહ્ય પરસ્પર; અદેખાઈથી જેન, પાટુ મારે છે થઈ ખર, એ પ્રતિબંધે હય, દેશી રાજેની પડતી; મળે ફરી નવ રાજ, થાય કોથી નહીં ચડતી. કેટલાક જે ભેદ, થયા ગુણ કર્મ ઉપરથી; ખરેખરા હિતકારી, કામ બહુ થાતાં દલથી. ભેદ હાલ જે તેહ, જાતિ નીતિ રૂઢીના; દેશનું સત્યાનાશ વાળી નાંખે, શી બીના ! જરૂર પડે નવ જમે, શ્રદ્ધનું રાંધેલું તે; બ્રાહ્મણ ભુખથી મરે, ન્યાતના દેર થકી તે. એમાંનું નહિ પ્રથમ પરંતુ હમણું ચાલે; સૂતર અડકે ફરી, નહાવું તે ચોટે ભાગે. વળી “સિદ્ધાંતસાર” માં મી. મણિલાલ કહે છે કે “ચાલતા કળીકાળની ઘર અનીતિમાં, એ જાતિઓ હજુ કેટલી વધશે, ને ક્યાં સુધી આપણને અધોગતિએ ઉતારશે, તે કોણ કહી શકે એમ છે?'' હવે એકજ નાતની પેટા નાતેના અરસ્પરસના કન્યા વ્યવહા ૧ પૃષ્ઠ ૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134