Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ) વિધાની ધ્વનિ આજે કયાં સંભળાય છે, આજે રામસીતાને સંસાર
ક્યાં દેખાય છે, આજે રામને સ્ત્રી પ્રત્યેનો પ્રેમ ને સ્ત્રી જાતને માટે આદર ક્યાં જોવામાં આવે છે, આજે સીતાને પતિપ્રેમ ને તેના પતિવ્રતના કેટલા સાંસા છે, આજે રામ લક્ષ્મણ આદિ, તથા યુદ્ધિ હિર આદિ પાંડવો વચ્ચેને ભ્રાતૃભાવ કેટલો જોવામાં આવે છે, આજે યુદ્ધિટિરનું સત્ય કેટલું જોવામાં આવે છે, આજે ક્ષત્રિોનું રાજ્ય કેટલું જોવામાં આવે છે, આજે ક્ષત્રિયોના દિગ્વિજય ક્યાં
જોવામાં આવે છે, ટુંકામાં આજે પ્રાચીનું સ્થિતિને જે સારે ભાગ તેમને કેટલો દેખાય છે. એમાંનું કશું દેખાતું નથી. શું આ ઓછી હાનિ છે!
એ ઉપરથી જણાય છે કે જ્યારે પ્રાચીન આયેની વર્ણવ્યવસ્થા ને આધાર ગુણકર્મ ઉપર હતો, ત્યારે હાલની વર્ણવ્યવસ્થાને આધાર જન્મ ઉપર છે, જ્યારે પ્રાચીનું આયોની વર્ણવ્યવસ્થાને આધાર ધર્મ ઉપર નહે; ત્યારે હાલને તે ઉપર છે; જ્યારે પ્રાચીન આર્યોમાં ગુણકર્મ કરીને માણસની નાત બદલાતી ત્યારે હાલમાં તે અવિકારી tions, possessed the same literature, aud traditions, ate and drank together, intermarried and held social communion in all respects, aud were proud to call themselves the Argan race as against the conquer. ed aborigines. Caste in modern times has cut up the Aryan people into scores of communities, has open. ed the wide gulf of race distinctions among the different communities, has interdicted marriage and social communion among them, x x x” એની મતલબ ઉપર આવી ગઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com