Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 113
________________ (૧૦૦) છે; જ્યારે પ્રાચીનું આયમાં ભેજન વ્યવહારના ભેદ નહોતા, ત્યારે હાલ ભજનમાં ને પાણીમાં વટલાવાનું પેઠું છે, જ્યારે પ્રાચીન આમાં કન્યા વ્યવહારના સંબંધમાં માત્ર ઉંચ નીચને જ ભેદ હતું ત્યારે હાલ તે કન્યા આપવા લેવાના નાના નાના અસંખ્ય વાડા થયા છે આ કેટલો ફેરફાર ! શું બંને સંસ્થાઓ વચ્ચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે જેટલું અંતર છે તેટલું નથી ! એકને જે ધોળી કહીએ તે બીજાને કાળી કહીએ એટલો તફાવત શું નથી! એટલે તફાવત છે એ નિર્વિવાદ છે, તેમ બીજી સંસ્થા પહેલાનું પરિણામ છે એ પણ નિર્વિવાદ છે. આવી રીતે જ્યારે વર્ણવ્યવસ્થા બદલાઈ, ત્યારે આપણી સ્થિ. તિ પણ બદલાય એમાં કંઈ આશ્ચર્ય નથી. આપણી સ્થિતિનું જઈશું તે તેમાં પણ પ્રાચીનું સ્થિતિ અને અર્વાચીનું સ્થિતિમાં એટલો જ તફાવત માલમ પડે છે નાત એક સંસારી સંસ્થા છે. એટલે સંસારી સ્થિતિ સારી નરતી હવાને આધાર તે સંસ્થા સારી નરતી હોવા ઉપર છે. જેમ જેમ આ સંસ્થા બગડતી ચાલી, તેમ તેમ આ પ્રજાની સંસારી સ્થિતિ બગડતી ચાલી. વળી રાજકીય, કે ધાર્મિક સ્થિતિ ઉપર પણ અસર થયા વિના ન રહી. આપણું સંસાર સુખ નાશ પામ્યું, આપણુમાં અનેક હાનિકારક રૂઢીઓ દાખલ થઈ, આપણા માંથી પ્રજવ નાશ પામ્યું, આપણાં શુરાતન અને પુરૂષાતન નાશ પામ્યાં. આપણે પરતંત્રતાની ધુંસરીએ જોડાયા, આ પણ સત્ય ધર્મ નાશ પામે ને તેને બદલે હેમને ધર્મ દાખલ થયે ને આપણામાંથી ઉંચી નીતિના સદ્ગુણે નાશ પામ્યા; આવાત શું પ્રત્યક્ષ પ્રમાણ જેવી નથી! અન્ય પ્રજાએ આપણું પૂર્વજોની વણવ્યવસ્થા સાથે આ પણી હાલની વર્ણવ્યવસ્થાને મુકાબલો કરતાં આપણું મન કહ્યું કરતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134