Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(१७)
શુદ્ધ કન્યા સાથે વિવાહ થઈ શકે છે. મતલબ કે ઉતરતી વર્ણના પુરૂષથી પિતાથી ચઢતી વર્ણની કન્યા સાથે વિવાહ થઈ શકે નહિ, પરંતુ ચઢતી વણનાથી પિતાથી ઉતરતા વણની કન્યા લઈ શકાય. એ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ઉંચ વર્ણને માણસ પિતાની કે પિતાથી ઉતરતી જ્ઞાતિની કન્યા પરણી શકતા હતા. એવી જ્યાં કન્યાની છૂટ હોય ત્યાં ભોજન વ્યવહારના પ્રતિબંધની તે આશા જ શી ? તે નહતો એમ કહેવાને આધાર પણ છે. મનુસ્મૃતિમાં કોનું કોનું અન્ન ન ખાવું તે સંબંધી નિયમ નીચે પ્રમાણે આપ્યા છે – मत्तक्रुद्धातुराणांचनभुंजीत कदाचन ॥२०७॥ पूर्वपाद स्तेनगायनयोश्चानंतक्ष्णोटुिंबिकस्यच ॥ दीक्षितस्यकदर्यस्यबद्धस्य निगहस्यच ॥२७०॥ चिकित्सकस्यमृगयोः क्रूरस्योच्छिष्टभोजिनः ॥ उग्रानंसूतिकानंचपर्याचांतमनिर्दशम् ॥२७२॥ पिशुनानृतिनोश्चानंक्रतुविक्रयिणस्तथा ॥ शैलूषतुन्नवायाबंकृतघ्नस्यानमेवच ॥२७४॥ कारस्यनिषादस्यरंगावतारकस्यच ॥ सुवर्णकर्तुर्वेणस्यशस्त्रविक्रयिणस्तथा ॥२७५॥ श्ववतांशौंडिकानांच चैलनिर्णेजकस्यच ॥ रंजकस्यनृशंसस्ययस्यचोपपतिगृहे ॥२७६॥ नावाच्छूद्रस्यपकानविद्वान्श्रादिनोद्विजः ॥२३॥ पूर्वपाद.
मनुस्मृति, अध्याय ४
___Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com